પ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી 2022 -23 | Download PMAY Gramin 2022-23 List PDF

ભારત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ ના જમીન વિહોણા લોકો માટે મફત પ્લોટ યોજના થકી મકાન બનાવવા પ્લોટ તથા પ્રધાન મંત્રી આવાસ યોજના દ્વારા તે પ્લોટ પર મકાન બનાવવા માટે 1.75 લાખ રૂપિયા ની સહાય આપવામાં આવે છે. 2015 માં શરૂ કરવામાં આવેલી આ યોજના ને ફરી 2024 સુધી લંબાવવા માં આવું છે.

તાજેતર માં જ પ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી 2022 -23 જાહેર થયેલી છે. જે પણ વ્યક્તિઑ દ્વારા PMAY Gramin માં સહાય મેળવી ને ઘર બનાવવા માટે આવેદન કર્યું હતું જે વ્યક્તિઓ નીચે મુજબ ના સ્ટેપ અનુસરી ને PMAY Gramin 2022-23 List Download કરી શકે છે.

Download PMAY Gramin 2022-23 List

  • PMAY Gramin ની આધિકારિક વેબસાઇટ pmayg.nic.in પર જાઓ.
  • મેનૂ બાર માં “Awaassoft” વિકલ્પ પર ક્લિક કરો.
  • Report” પર ક્લિક કરો.
  • સૌથી નીચે અને છેલ્લે H. Social Audit Reports મેનૂ માં “Beneficiary details for verification” પર ક્લિક કરો.
પ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી 2022 -23
  • Selection Filters માં રાજ્ય, જિલ્લો, તાલુકો, અને ગામ પસંદ કરી વર્ષ માં 2022-23 પસંદ કરો.
  • પ્રથમ દેખાતી “Pradhan Mantri Awaas Yojana Gramin” પસંદ કરો.
  • કેપચા કોડ નાખી ને “Submit” પર ક્લિક કરો.
  • વર્ષ 2022-23 ની તમારા ગામ ની પ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી ખૂલી જશો.
  • જે Print કરી લો અથવા PDF માં save કરી ને Download કરી લો.

Leave a Comment