Gujarat 2022 Yojana List | ગુજરાત માં 2022 માં ચાલતી યોજનાઓ ની સૂચિ.

Gujarat 2022 Yojana List :- ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લોકોના હિત માટે અવાર નવાર જાત જાત ની અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે, અને હવે તમામ યોજનાઓ ના આવેદન ની પ્રક્રિયા પણ સરળ ઓનલાઈન ના માધ્યમ થી અને પારદર્શિતા પૂર્વક કરેલી હોય લોકો ને વચેટિયા ઑ થી મુક્તિ તથા યોજના અંતર્ગત સહાય મેળવવા માટે વિવિધ સરકારી કચેરીઓ ના વારંવાર ના ધક્કા ખાવા માથી પણ મુક્તિ મળી છે. આમ ગુજરાત સરકાર દ્વારા અમલમાં કરવામાં આવતી દરેક યોજનાઓ નો લાભ હવે સીધો લોકો ને મળી રહે છે અને આથી યોજનાનો અને સરકાર નો હેતુ પણ સિધ્ધ થવા પામે છે. 

Gujarat 2022 Yojana List

2022 ના નવા વર્ષ માં પણ ગુજરાત સરકાર દ્વારા ઘણી યોજનાઑ ને અમલી કરી છે તથા ઘણી બધી જૂની યોજનાઓ માં સુધારા કરી ને એક નવું રૂપ આપવામાં આવ્યું છે. આજના આ આર્ટીકલ ના માધ્યમ થી અમો ગુજરાત સરકાર ની વર્ષ 2022 માં ચાલતી દરેક યોજના માહિતી આપીશું જેથી લોકો ને ખબર પડે અને માહિતગાર થાય કે કઈ કઈ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા માટે આવેદન પ્રક્રિયા ચાલુ છે.

તો ચાલો જાણીએ Gujarat 2022 Yojana List. ગુજરાત સરકાર ના અલગ અલગ વિભાગો દ્વારા ચાલતી યોજનાઓ ની માહિતી અથવા અલગ અલગ પોર્ટલ પર ઉપલબ્ધ યોજનાઓ ની જાણકારી નીચે મુજબ છે. અમારા દ્વારા ગુજરાત સરકાર  ની Gujarat 2022 Yojana List ને નીચે મુજબ ના ભાગો માં વહેચી દેવામાં આવી છે જેથી લોકો ને સમજવામાં સરળતા રહે.

  1. IKhedut Portal 2022 પર ઉપલબ્ધ યોજનાઓ.
  2. Esamaj Kalyan Portal 2022 પર ઉપલબ્ધ યોજનાઓ.
  3. anyror Portal પર ઉપલબ્ધ યોજનાઓ.
  4. Digital Gujarat Portal પર ઉપલબ્ધ યોજનાઓ.
  5. આવાસ યોજના 2022 સૂચિ.

IKhedut Portal 2022 Yojana List

Esamaj Kalyan 2022 Yojana List

Anyror Gujarat yojana List

  1. ડિજિટલી સિલ્ડ પ્રોપર્ટી કાર્ડ ની નકલ મેળવવી.
  2. ડિજિટલી સિલ્ડ ગામ નમૂના નંબર ની નકલ મેળવવી.
  3. ગ્રામ્ય વિસ્તાર ની જમીન ના રેકોર્ડ જોવા.
  4. શહેરી વિસ્તાર ની જમીન ના રેકોર્ડ જોવા.
  5. મિલકત ની વિગતો જોવી.
  6. કોરોના માં મૃત્યુ થયે થી સહાય મેળવવી.
  7. 7 12 ની નકલ online મેળવવી. (7 12 utara)
  8. વારસાઈ નોધ કરાવવી.
  9. ગામ નમૂના નં.7 માં ક્ષતિ સુધારણા.
  10. બિનખેતી પ્રીમિયમ સાથે પ્રીમિયમ ભરવું.
  11. ડિજિટલી સિલ્ડ દસ્તાવેજ ની નકલ મેળવવી.
  12. કલમ 73 (એએ) હેઠળ પરવાનગી મેળવવી.
  13. જમીન પચાવી લીધા ની અરજી કરવી.
  14. વેચાણ માં પ્રીમિયમ ભરવાની પરવાનગી મેળવવી.
  15. ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવું.
  16. સબ-રજીસ્ટ્રાર કચેરી સબંધિત અરજી કરવી.
  17. જમીન માપણી સબંધિત અરજી કરવી.
  18. બિનખેતી પરવાનગી મેળવવી.
  19. પ્રામાણિક ઔધોગિક હેતુ પ્રમાણપત્ર મેળવવું.
  20. જમીન ખરીદવા માટે પરવાનગી મેળવવી.  

Digital Gujarat 2022 Yojana List

  • આવક અંગેનુ સોગંધનામુ
  • આવકનો દાખલો આપવા બાબત (ગ્રામ પંચાયત)
  • અલગ રેશનકાર્ડ​ મેળવવા અંગે
  • ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના
  • ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વ્રુધ્ધ પેન્શન યોજના (વયવંદના)
  • ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના (ગ્રામ પંચાયત)
  • ઓનલાઇન ટિકિટ બુકિંગ
  • કૃષિ સહાય પેકેજ યોજના
  • ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના
  •  ગામ નમૂના નંબર – ૮ (ગ્રામ પંચાયત)
  • 7 12 ની નકલ online મેળવવી. (7 12 utara)
  • ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી
  • ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી
  • જન્મ પ્રમાણપત્ર
  •  જાતી અંગેનું સોગંધનામું
  • ટોઇલેટ સહાય
  • ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે
  • નવીન રેશનકાર્ડ​ મેળવવા અંગે
  • નામ બદલવા અંગેનું સોગંધનામું
  • મૃત્યુનું પ્રમાણપત્ર

આવાસ યોજના 2022 સૂચિ

Leave a Comment

Your email address will not be published.