ડિજિટલ સેવા સેતુ 2022 | Gujarat Digital Seva Setu Yojana 2022 | Gujarat Digital Seva Setu phase 1 Online Application | Digital Seva Setu App Download | www.digitalsevasetu.gujarat.gov.in | Digital Seva Setu Login And Registration Process | Digital Seva Setu Yojana Apply | Digital Seva Setu Yojana Application Form | ગુજરાત ડિજિટલ સેવા સેતુ યોજના |
ગુજરાત રાજ્ય સરકાર 3500 ગ્રામ પંચાયતો ને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પ્રદાન કરી શકે તે માટે એક ક્રાંતિકારી અને લાભદાયી યોજના શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે Gujarat Digital Seva Setu Yojana 2022. આજના આ આર્ટિકલ માં આપણે ગુજરાત સરકાર ની ડિજિટલ સેવા સેતુ યોજના 2022 વિષેની સંપૂર્ણ જાણકારી મેળવીશું.
Gujarat Digital Seva Setu Yojana 2022
ગુજરાત રાજ્ય સરકાર હવે નવી નવી ડિજિટલ યોજનાઓ અમલમાં મૂકી ને રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડિજિટલ પરિવર્તન લાવવા માંગે છે. જે માટે સરકાર દ્વારા Digital Seva Setu Yojana 2022 ને અમલમાં મૂકી છે. આવી ડિજિટલ યોજના અમલમાં લાવનાર ભારત નું પ્રથમ રાજ્ય ગુજરાત બની ગયું છે. આ યોજનાનો લાભ ગુજરાત માં વસવાટ કરતાં તમામ નાગરિકો કરી શકસે, અને ઇન્ટરનેટ દ્વારા જાહેર કલ્યાણ સેવાઓની માહિતી મેળવી શકશે તથા આવેદન પણ જાતે ઘરે બેઠા કરી શકસે. ડિજિટલ સેવા સેતુ યોજના 2022 દ્વારા ગુજરાત વાસીઓ ને ઈલેક્ટ્રોનિક સેવાઑ પૂરી પાડવામાં આવશે અને તેમના ઘરઆંગણે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ દ્વારા વિવિધ લોક કલ્યાણની ઈલેક્ટ્રોનિક યોજનાઓનો લાભ મેળવી શકશે.
Digital Seva Setu Yojana 2022 અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા એક પોર્ટલ એટ્લે કે એક વેબસાઇટ ને અમલમાં મૂકવામાં આવી છે જેનું નામ છે, digitalsevasetu.gujarat.gov.in. આ વેબસાઇટ કે પોર્ટલ ના મધ્યમ થી ગુજરાત રાજ્યના લોકો વિવિધ યોજનાઓ કે જરૂરી પ્રમાણપત્રો જેવા કે આવક નો દાખલો, જાતિનું પ્રમાણ પત્ર, વિધવા અંગેનું પ્રમાણપત્ર, નવા રેશન કાર્ડ માટે આવેદન કરવું કે અલગ કરવું કે તેમાં નામ ઉમેરવા તથા નામ ને રદ કરવા, વિધવા સહાય યોજના માં આવેદન કરવું, ખેડૂત લક્ષી યોજનાઓ માં આવેદન કરવા,સિનિયર સિટીજન નું પ્રમાણપત્ર મેળવવું, કૃમિલિયર પ્રમાણપત્ર મેળવવું વગેરે ઘણી બધા કામો હવે ઘરે બેઠા થઈ સક્સે.
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિનું નવું સોપાન – સરકારના વિવિધ વિભાગોની જનહિતલક્ષી સેવાઓ ગ્રામ પંચાયતમાં જ મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ‘ડિજિટલ સેવા સેતુ’ નો અભિનવ પ્રયોગ શરૂ કરવાનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો જનહિતલક્ષી નિર્ણય. pic.twitter.com/guabB32uT8
Top Services On Digital Seva Setu Portal
- આવક નો દાખલો મેળવવો.
- કૃષિ સહાય પેકેજ યોજના.
- વીજળી બિલ નું ભૂગતાન (યુજીવીસીએલ)
- વીજળી બિલ નું ભૂગતાન (પીજીવીસીએલ)
- રેશન કાર્ડ માં નામ ઉમેરવું.
- વિધવા અંગેનું પ્રમાણપત્ર મેળવવું.
- વિધવા સહાય યોજના.
- રેશન કાર્ડ બદલવું.
- રેશન કાર્ડ માથી નામ રદ કરવું.
- વીજળી બિલ નું ભૂગતાન (એમજીવીસીએલ)
Top 10 Gram Panchayat In Digital Seva Setu Portal
- નવાબંદર (ગીર સોમનાથ)
- દેલવાડા (ગીર સોમનાથ)
- વેલન (ગીર સોમનાથ)
- સૈયદ રાજપરા (ગીર સોમનાથ)
- લાટીપૂર (જામનગર)
- ટેરા (કચ્છ)
- ભાલપારા (ગીર સોમનાથ)
- મોવિયા (રાજકોટ)
- રિદ્રોલ (ગાંધીનગર)
- જૂના ડિસા (બનાસકાંઠા)
Digital Seva Setu Portal Yojana List 2022
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ Digital Seva Setu Portal અંતર્ગત 312 યોજનાઓ (સર્વિસો) શરૂ કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
નં. | વિભાગ | યોજના નું નામ |
1 | કૃષિ અને સહકાર વિભાગ | ALL HARROW |
2 | કૃષિ અને સહકાર વિભાગ | Animal Drwan Seed Drill |
3 | કૃષિ અને સહકાર વિભાગ | Assistance for area expansion of hybrid melon |
4 | કૃષિ અને સહકાર વિભાગ | Assistance for construction of Dudhghar to Village Dairy Co-operative Societies of Scheduled Caste area |
5 | કૃષિ અને સહકાર વિભાગ | Assistance for construction of Dudhghar to Village Dairy Co-operative Societies of Scheduled Tribe area |
6 | કૃષિ અને સહકાર વિભાગ | Assistance for construction of Godown to Village Dairy Co-operative Societies of Scheduled Caste area |
7 | કૃષિ અને સહકાર વિભાગ | Assistance for construction of Godown to Village Dairy Co-operative Societies of Scheduled Tribe area |
8 | કૃષિ અને સહકાર વિભાગ | Assistance for establishment of Goat unit ( 10+1 )for Scheduled tribe women |
9 | કૃષિ અને સહકાર વિભાગ | Assistance for establishment of goat unit ( 10+1) for Scheduled caste |
10 | કૃષિ અને સહકાર વિભાગ | Assistance for establishment of goat unit (10+1) for General Category |
11 | કૃષિ અને સહકાર વિભાગ | Assistance for Power Driven Chaff cutter for General Category |
12 | કૃષિ અને સહકાર વિભાગ | Assistance for Power Driven Chaff cutter for Schedule Caste |
13 | કૃષિ અને સહકાર વિભાગ | Assistance for Power Driven Chaff cutter for Schedule Tribe |
14 | કૃષિ અને સહકાર વિભાગ | Assistance to Fisheries Co-operative Societies, private units, entrepreneurs and others for setting up of Fish Processing Units/ Plant |
15 | કૃષિ અને સહકાર વિભાગ | Assistance to General Category livestock owners for purchase of concentrate feed for their pregnant animals (cow and Buffalo) |
16 | કૃષિ અને સહકાર વિભાગ | Assistance to Scheduled Tribe livestock owners for purchase of concentrate feed for their pregnant animals (cow and Buffalo) |
17 | કૃષિ અને સહકાર વિભાગ | Assistance to Village Dairy Cooperative Societies for Construction of Godown |
18 | કૃષિ અને સહકાર વિભાગ | Assistance to Village Dairy Co-operatived Societies for construction of Dudhghar |
19 | કૃષિ અને સહકાર વિભાગ | BALER (TRACTOR OPERATED) |
20 | કૃષિ અને સહકાર વિભાગ | BRUSH CUTTER |
21 | કૃષિ અને સહકાર વિભાગ | Certification for Good Agricultural Practices ( GAP ) including infrastructure |
22 | કૃષિ અને સહકાર વિભાગ | CHALF CUTTER (ENGINE/ELE. MOTOR OPERATED) |
23 | કૃષિ અને સહકાર વિભાગ | CHALF CUTTER (TRACTOR/POWER TILLER OPERATED) |
24 | કૃષિ અને સહકાર વિભાગ | COMBINE HARVESTOR |
25 | વન અને પર્યાવરણ વિભાગ | Compensation to the Owners of Domestic Cattle Killed by Wild Animals |
26 | કૃષિ અને સહકાર વિભાગ | Compost making unit |
27 | વન અને પર્યાવરણ વિભાગ | Construction of Parapet Wall Along the Open Wells |
28 | કૃષિ અને સહકાર વિભાગ | Cost of planting material & cultivation of Carnation & gerbera under poly house/ shade net house |
29 | કૃષિ અને સહકાર વિભાગ | Cost of Planting Material & cultivation of high value vegetables grown in poly house |
30 | કૃષિ અને સહકાર વિભાગ | Cost of planting material & cultivation of Orchid & enthurium under poly house/ shade net house |
31 | કૃષિ અને સહકાર વિભાગ | Cost of planting material & cultivation of Rose & lillium under poly house/ shadenet house |
32 | કૃષિ અને સહકાર વિભાગ | CROP PROTECTION EQUIPMENT – POWER OPERATED |
33 | કૃષિ અને સહકાર વિભાગ | Crop Storage Structure (Godown) |
34 | કૃષિ અને સહકાર વિભાગ | CULTIVATOR |
35 | કૃષિ અને સહકાર વિભાગ | DAT – Distress alert transmission system |
36 | વન અને પર્યાવરણ વિભાગ | Decentralized Peoples Nursery |
37 | બંદરો અને વાહન વ્યવહાર વિભાગ | DL Duplicate |
38 | બંદરો અને વાહન વ્યવહાર વિભાગ | DL Extract |
39 | બંદરો અને વાહન વ્યવહાર વિભાગ | DL Renewal |
40 | બંદરો અને વાહન વ્યવહાર વિભાગ | DL Replacement |
41 | કૃષિ અને સહકાર વિભાગ | Drum and two plastic baskets (tubs) |
42 | કૃષિ અને સહકાર વિભાગ | Eco Friendly light Trap |
43 | કૃષિ અને સહકાર વિભાગ | Electrical Aids/Instrument |
44 | કૃષિ અને સહકાર વિભાગ | Evaporative / low energy cool chamber (8 MT) |
45 | વન અને પર્યાવરણ વિભાગ | Farm Forestry |
46 | કૃષિ અને સહકાર વિભાગ | Farm Machinery Bank (Selected District/ Village) |
47 | કૃષિ અને સહકાર વિભાગ | Farm Machinery Bank upto 10 Lakh |
48 | કૃષિ અને સહકાર વિભાગ | Farm Machinery Bank upto 25 Lakh |
49 | ગૃહ વિભાગ | FIR ની નકલ |
50 | કૃષિ અને સહકાર વિભાગ | Fisheries Housing |
51 | કૃષિ અને સહકાર વિભાગ | Generator set & Flesh light. |
52 | કૃષિ અને સહકાર વિભાગ | Gillnet boat |
53 | કૃષિ અને સહકાર વિભાગ | GROUNDNUT DIGGER |
54 | કૃષિ અને સહકાર વિભાગ | Hand cart |
55 | કૃષિ અને સહકાર વિભાગ | HAND TOOLS KIT |
56 | કૃષિ અને સહકાર વિભાગ | Hightech Greenhouse (Fan & pad) |
57 | કૃષિ અને સહકાર વિભાગ | High-Tech, High Productive Equipment Hub up to 100 Lakh |
58 | કૃષિ અને સહકાર વિભાગ | Hybrid seeds Production |
59 | કૃષિ અને સહકાર વિભાગ | Incentive to A.I. born female calf through pure breed in indigenous breeds of cow |
60 | કૃષિ અને સહકાર વિભાગ | Land Development , Tillage and seed bed preparation equipments |
61 | કૃષિ અને સહકાર વિભાગ | LAND LEVELER |
62 | કૃષિ અને સહકાર વિભાગ | LASR LAND LEVELER |
63 | કૃષિ અને સહકાર વિભાગ | Leaf /Tissue analysis labs |
64 | કૃષિ અને સહકાર વિભાગ | Low cost onion storage structure (25 MT) |
65 | કૃષિ અને સહકાર વિભાગ | Low cost Preservation unit |
66 | કૃષિ અને સહકાર વિભાગ | Manual Sprayer / foot operated sprayer |
67 | કૃષિ અને સહકાર વિભાગ | Mobile Pre cooling unit |
68 | કૃષિ અને સહકાર વિભાગ | Open pollinated crops |
69 | કૃષિ અને સહકાર વિભાગ | Organic certification |
70 | કૃષિ અને સહકાર વિભાગ | Organic Farming( with Organic certification) |
71 | કૃષિ અને સહકાર વિભાગ | Pack House( 9m X 6m) |
72 | કૃષિ અને સહકાર વિભાગ | PADDY TRANS PLANTER (SELF PROPALED) |
73 | કૃષિ અને સહકાર વિભાગ | Pineapple (Tissue) |
74 | કૃષિ અને સહકાર વિભાગ | Plan to help build water tanks |
75 | કૃષિ અને સહકાર વિભાગ | Plant Health clinics |
76 | કૃષિ અને સહકાર વિભાગ | Plantation crops – Cashew and cocoa |
77 | કૃષિ અને સહકાર વિભાગ | Plastic Mulch laying machine |
78 | કૃષિ અને સહકાર વિભાગ | Plastic Mulching |
79 | કૃષિ અને સહકાર વિભાગ | Plastic Tunnels |
80 | કૃષિ અને સહકાર વિભાગ | Plug Nursery |
81 | કૃષિ અને સહકાર વિભાગ | Poli Propylene Cover – Bananas |
82 | કૃષિ અને સહકાર વિભાગ | Poly House(Naturally Ventilated )-Tubular structure |
83 | કૃષિ અને સહકાર વિભાગ | Polypropylene Cover – Pomegranate |
84 | કૃષિ અને સહકાર વિભાગ | Polypropylene Cover – Vegetables |
85 | કૃષિ અને સહકાર વિભાગ | POST HALL DIGER |
86 | કૃષિ અને સહકાર વિભાગ | POTATO DIGGER |
87 | કૃષિ અને સહકાર વિભાગ | POTATO PLANTER |
88 | કૃષિ અને સહકાર વિભાગ | POWER THRESSOR |
89 | કૃષિ અને સહકાર વિભાગ | POWER TILLER |
90 | કૃષિ અને સહકાર વિભાગ | Production of bee colonies by bee breeder |
91 | કૃષિ અને સહકાર વિભાગ | Production unit |
92 | કૃષિ અને સહકાર વિભાગ | Promoting to farmers for post harvesting & Management (Value Addition) |
93 | કૃષિ અને સહકાર વિભાગ | PUMP SETS |
94 | કૃષિ અને સહકાર વિભાગ | Pusa Zero energy cool chamber (100 kg) |
95 | કૃષિ અને સહકાર વિભાગ | Refrigerated Transport vehicles |
96 | કૃષિ અને સહકાર વિભાગ | Retail Markets/ outlets (environmentally controlled) |
97 | કૃષિ અને સહકાર વિભાગ | ROTAVATOR |
98 | કૃષિ અને સહકાર વિભાગ | Rural Markets/ Apni mandies/ Direct markets |
99 | વન અને પર્યાવરણ વિભાગ | Sawmill License Renewal by Unit Holder |
100 | કૃષિ અને સહકાર વિભાગ | Scheme for Assistance to Scheduled caste for Cattle shed, water tank, feeding truff ( 2 animals cow or buffalo) |
101 | કૃષિ અને સહકાર વિભાગ | Scheme for Planning of best livestock keeper award function |
102 | કૃષિ અને સહકાર વિભાગ | Scheme of Interest Subsidy for establishment of Unit of 1 to 20 Milch Animals |
103 | કૃષિ અને સહકાર વિભાગ | Scheme of Interest subsidy for establishment of unit of 1 to 20 milch animals to the people of scheduled caste |
104 | કૃષિ અને સહકાર વિભાગ | Scheme of Interest subsidy for establishment of unit of 1 to 20 milch animals to the people of scheduled tribe |
105 | કૃષિ અને સહકાર વિભાગ | Scheme to give subsidy on establishment of 100 Broiler unit with training of poultry farming to Scheduled caste people |
106 | કૃષિ અને સહકાર વિભાગ | Scythe (manually operated reaping tool) |
107 | કૃષિ અને સહકાર વિભાગ | Sea cage |
108 | કૃષિ અને સહકાર વિભાગ | Seed infrastructure |
109 | કૃષિ અને સહકાર વિભાગ | Shade Net House – Tubular structure |
110 | કૃષિ અને સહકાર વિભાગ | Solar light |
111 | કૃષિ અને સહકાર વિભાગ | Solar Light Trap |
112 | કૃષિ અને સહકાર વિભાગ | Spawn making unit |
113 | કૃષિ અને સહકાર વિભાગ | Static/Mobile Vending cart/ platform with cool chamber |
114 | કૃષિ અને સહકાર વિભાગ | Storage Unit |
115 | કૃષિ અને સહકાર વિભાગ | Strenthening of existing Tissue Culture (TC) units |
116 | કૃષિ અને સહકાર વિભાગ | SUB SOILER |
117 | કૃષિ અને સહકાર વિભાગ | Subsidy for deep sea fishing boat |
118 | કૃષિ અને સહકાર વિભાગ | TADPATREE |
119 | કૃષિ અને સહકાર વિભાગ | Terminal markets |
120 | કૃષિ અને સહકાર વિભાગ | TRACTOR |
121 | કૃષિ અને સહકાર વિભાગ | TRACTOR OPERATED SPRAYER |
122 | કૃષિ અને સહકાર વિભાગ | Upgrading nursery infrastructure to meet accrediation norms |
123 | કૃષિ અને સહકાર વિભાગ | Vermi copost Units/ organic input production) |
124 | કૃષિ અને સહકાર વિભાગ | VINOWING FAN |
125 | કૃષિ અને સહકાર વિભાગ | Walk in tunnels |
126 | કૃષિ અને સહકાર વિભાગ | Water carrying pipeline |
127 | કૃષિ અને સહકાર વિભાગ | Wheel Hoe |
128 | કૃષિ અને સહકાર વિભાગ | Wholesale markets |
129 | પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ | અઘિનિવાસ પ્રમાણપત્ર (ગ્રામ પંચાયત) |
130 | કૃષિ અને સહકાર વિભાગ | અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો |
131 | કૃષિ અને સહકાર વિભાગ | અનુ. જાતિ અને અનુ.જનજાતિનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાય |
132 | કૃષિ અને સહકાર વિભાગ | અન્ય સુગંધિત પાકો |
133 | કૃષિ અને સહકાર વિભાગ | અનુસુચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
134 | કૃષિ અને સહકાર વિભાગ | અનુસૂચિત જનજાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય |
135 | કૃષિ અને સહકાર વિભાગ | અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
136 | કૃષિ અને સહકાર વિભાગ | અનુસૂચિત જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય |
137 | કૃષિ અને સહકાર વિભાગ | અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ |
138 | અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ | અલગ રેશનકાર્ડ મેળવવા અંગે |
139 | કૃષિ અને સહકાર વિભાગ | આર્થિકરીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
140 | પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ | આવક અંગેનુ સોગંધનામુ |
141 | પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ | આવકનો દાખલો આપવા બાબત (ગ્રામ પંચાયત) |
142 | ગૃહ વિભાગ | ઇ- અરજી |
143 | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના |
144 | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વ્રુધ્ધ પેન્શન યોજના (વયવંદના) |
145 | મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના (ગ્રામ પંચાયત) |
146 | કૃષિ અને સહકાર વિભાગ | ઇન્સ્યુલેટેડ બોક્ષ |
147 | મહેસુલ વિભાગ | ઈ-ચલન(સ્ટેમ્પ ડયુટી) |
148 | કૃષિ અને સહકાર વિભાગ | ઈન્સ્યુલેટેડ બોક્ષ (દરીયાઇ) |
149 | કૃષિ અને સહકાર વિભાગ | એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ |
150 | કૃષિ અને સહકાર વિભાગ | એરેટર |
151 | કૃષિ અને સહકાર વિભાગ | એરેટર |
152 | બંદરો અને વાહન વ્યવહાર વિભાગ | ઓનલાઇન ટિકિટ બુકિંગ |
153 | બંદરો અને વાહન વ્યવહાર વિભાગ | ઓનલાઇન બસ ટિકિટ રદ કરવાની સેવા |
154 | બંદરો અને વાહન વ્યવહાર વિભાગ | ઓનલાઇન મુસાફર પાસ રિન્યુઅલ સેવા |
155 | કૃષિ અને સહકાર વિભાગ | ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય |
156 | કૃષિ અને સહકાર વિભાગ | ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ |
157 | કૃષિ અને સહકાર વિભાગ | કંદ ફૂલો |
158 | કૃષિ અને સહકાર વિભાગ | કેળ (ટીસ્યુ) |
159 | કૃષિ અને સહકાર વિભાગ | કૃષિ સહાય પેકેજ યોજના |
160 | કૃષિ અને સહકાર વિભાગ | કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ |
161 | કૃષિ અને સહકાર વિભાગ | કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ ) |
162 | કૃષિ અને સહકાર વિભાગ | કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે |
163 | કૃષિ અને સહકાર વિભાગ | કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ |
164 | કૃષિ અને સહકાર વિભાગ | કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન) |
165 | કૃષિ અને સહકાર વિભાગ | ખાનગી એકમો ઉધોગસાહસિકો તથા અન્ય ધ્વારા આઈસ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજની સ્થાપના માટે સહાય |
166 | મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ | ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (ગ્રામ પંચાયત) |
167 | મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ | ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના |
168 | મહેસુલ વિભાગ | ગામ નમૂના નંબર – ૭ (ગ્રામ પંચાયત) |
169 | મહેસુલ વિભાગ | ગામ નમૂના નંબર – ૮ (ગ્રામ પંચાયત) |
170 | કૃષિ અને સહકાર વિભાગ | ગીલનેટ સહાય |
171 | કૃષિ અને સહકાર વિભાગ | ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી |
172 | કૃષિ અને સહકાર વિભાગ | ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી |
173 | કૃષિ અને સહકાર વિભાગ | ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે |
174 | ગૃહ વિભાગ | ઘરઘાટીની નોંધણી |
175 | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | ઘાર્મિક લઘુમતીના પ્રમાણપત્ર |
176 | કૃષિ અને સહકાર વિભાગ | છુટા ફૂલો |
177 | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | જન્મ પ્રમાણપત્ર |
178 | કૃષિ અને સહકાર વિભાગ | જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે |
179 | કૃષિ અને સહકાર વિભાગ | જમ્બો પ્લાસ્ટીક ક્રેટ ખરીદી પર સહાય |
180 | કૃષિ અને સહકાર વિભાગ | જળાશયો માટે ફીશ કલ્ચર કેજ |
181 | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | જાતી અંગેનું સોગંધનામું |
182 | કૃષિ અને સહકાર વિભાગ | ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક ઓબીએમ / આઇબીએમ મશીન પર સહાય |
183 | કૃષિ અને સહકાર વિભાગ | ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી) |
184 | કૃષિ અને સહકાર વિભાગ | ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર |
185 | કૃષિ અને સહકાર વિભાગ | ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર(૨૦ BHP થી ઓછા) |
186 | કૃષિ અને સહકાર વિભાગ | ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ) |
187 | કૃષિ અને સહકાર વિભાગ | ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય |
188 | કૃષિ અને સહકાર વિભાગ | ટોઇલેટ સહાય |
189 | અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ | ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે |
190 | કૃષિ અને સહકાર વિભાગ | ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ”નો વાવેતર વિસ્તાર વધારવા માટે સહાય |
191 | ગૃહ વિભાગ | ડ્રાઇવરની નોંધણી |
192 | કૃષિ અને સહકાર વિભાગ | ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા |
193 | કૃષિ અને સહકાર વિભાગ | તળાવ સુધારણા |
194 | કૃષિ અને સહકાર વિભાગ | દરિયાઈ ફીશીંગબોટ માટેના એન્જીન ખરીદવા ઉપર સહાય |
195 | કૃષિ અને સહકાર વિભાગ | દરિયામાં માછીમારી કરતી બોટો માટે ફલેક સ્લરી આઇસ મશીન |
196 | કૃષિ અને સહકાર વિભાગ | દરીયાઇ માછીમારોને બોટ માટે જી.પી.એસ. સહાય |
197 | કૃષિ અને સહકાર વિભાગ | દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય |
198 | કૃષિ અને સહકાર વિભાગ | દાંડી ફૂલો (કટ ફલાવર્સ) |
199 | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | દિવ્યાંગ પાસ યોજના |
200 | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | દિવ્યાંગ લગ્ન સહાય યોજના |
201 | કૃષિ અને સહકાર વિભાગ | ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના |
202 | કૃષિ અને સહકાર વિભાગ | નવા મત્સ્ય તળાવોના બાંધકામ |
203 | કૃષિ અને સહકાર વિભાગ | નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના |
204 | અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ | નવીન રેશનકાર્ડ મેળવવા અંગે |
205 | બંદરો અને વાહન વ્યવહાર વિભાગ | નવો ઇ-કમ્યુટર પાસ |
206 | ગૃહ વિભાગ | ના વાંધા પ્રમાણપત્ર |
207 | કૃષિ અને સહકાર વિભાગ | નાની નર્સરી (૧ હે.) |
208 | કૃષિ અને સહકાર વિભાગ | નાની સોલાર ડ્રાયર |
209 | અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ | નામ બદલવા અંગેનું સોગંધનામું |
210 | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | નિરાધાર વ્રુધ્ધો અને દિવ્યાંગો ને આર્થિક સહાય યોજના |
211 | કૃષિ અને સહકાર વિભાગ | પક્ષી/કરા સામે સંરક્ષણ નેટ |
212 | કૃષિ અને સહકાર વિભાગ | પગડીયા સહાય (આંતરદેશીય) |
213 | કૃષિ અને સહકાર વિભાગ | પગડીયા સહાય (દરીયાઇ) |
214 | કૃષિ અને સહકાર વિભાગ | પેટ્રોર્લીંગ બોટ |
215 | કૃષિ અને સહકાર વિભાગ | પપૈયા |
216 | કૃષિ અને સહકાર વિભાગ | પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ |
217 | કૃષિ અને સહકાર વિભાગ | પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન) |
218 | કૃષિ અને સહકાર વિભાગ | પ્રોસેસીંગ પ્લાન્ટ અપગ્રેડેશન |
219 | કૃષિ અને સહકાર વિભાગ | પ્લગ નર્સરી (વનબંધુ) |
220 | કૃષિ અને સહકાર વિભાગ | પ્લાસ્ટીક ક્રેટ |
221 | કૃષિ અને સહકાર વિભાગ | પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના |
222 | કૃષિ અને સહકાર વિભાગ | પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ |
223 | કૃષિ અને સહકાર વિભાગ | પાવર ટીલર (૮ BHP થી ઓછા) |
224 | કૃષિ અને સહકાર વિભાગ | પાવર ટીલર (૮ BHP થી વધુ) |
225 | કૃષિ અને સહકાર વિભાગ | પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા) |
226 | કૃષિ અને સહકાર વિભાગ | પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા) |
227 | કૃષિ અને સહકાર વિભાગ | પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા) |
228 | કૃષિ અને સહકાર વિભાગ | પોલી પ્રોપીલીન રોપની ખરીદી પર સહાય |
229 | ગૃહ વિભાગ | પોલીસ ચકાસણી પ્રમાણપત્ર |
230 | કૃષિ અને સહકાર વિભાગ | ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા ) |
231 | કૃષિ અને સહકાર વિભાગ | ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના |
232 | કૃષિ અને સહકાર વિભાગ | ફળ/શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણ ખરીદવા |
233 | કૃષિ અને સહકાર વિભાગ | ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય |
234 | કૃષિ અને સહકાર વિભાગ | ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે |
235 | કૃષિ અને સહકાર વિભાગ | ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ) |
236 | કૃષિ અને સહકાર વિભાગ | ફાર્મ બાંધકામ |
237 | કૃષિ અને સહકાર વિભાગ | ફાર્મ સુધારણા |
238 | કૃષિ અને સહકાર વિભાગ | બ્રેકીશ વોટર શ્રીમ્પ્ હેચરીની સ્થાપના ઉપર નાણાંકીય સહાય |
239 | કૃષિ અને સહકાર વિભાગ | બર્ડ ફેન્સીગ અને ડોગ ફેન્સીગ |
240 | કૃષિ અને સહકાર વિભાગ | બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય |
241 | કૃષિ અને સહકાર વિભાગ | બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય |
242 | કૃષિ અને સહકાર વિભાગ | બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય |
243 | કૃષિ અને સહકાર વિભાગ | બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના |
244 | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | બિન અનામત વર્ગોના પ્રમાણપત્ર |
245 | કૃષિ અને સહકાર વિભાગ | બોટ-જાળ |
246 | ગૃહ વિભાગ | ભાડુઆતની નોંધણી |
247 | કૃષિ અને સહકાર વિભાગ | ભાંભરાપાણીના મત્સ્યોદ્યોગ માટે ઝીંગા ખોરાક તથા મત્સ્ય બીજ પર સહાય |
248 | કૃષિ અને સહકાર વિભાગ | ભાંભરાપાણીમાં ઝીંગા ઉછેર ફાર્મમાં એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ સીસ્ટમની (ઇટીએસ) બાંધકામ પર સહાય |
249 | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | ભાષાકીય લઘુમતીના પ્રમાણપત્ર |
250 | કૃષિ અને સહકાર વિભાગ | મટેરિયલ મેન્યુઅલિ હેન્ડલિંગ સ્ટેકર ખરીદી પર સહાય |
251 | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | મૃત્યુનું પ્રમાણપત્ર |
252 | કૃષિ અને સહકાર વિભાગ | મત્સ્ય બીજ/ઝીંગા બીજ સંગ્રહ |
253 | કૃષિ અને સહકાર વિભાગ | મધમાખી સમૂહ (કોલોની) |
254 | કૃષિ અને સહકાર વિભાગ | મધમાખી હાઇવ |
255 | કૃષિ અને સહકાર વિભાગ | મસાલા પાકો (સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ) |
256 | કૃષિ અને સહકાર વિભાગ | મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) |
257 | કૃષિ અને સહકાર વિભાગ | મહિલાઓને માછલી વેચાણ સાધન સહાય |
258 | કૃષિ અને સહકાર વિભાગ | માછીમાર આવાસ |
259 | કૃષિ અને સહકાર વિભાગ | માછીમારી બોટોનું આધુનિકરણ અને અઘતન કરવાની યોજના |
260 | કૃષિ અને સહકાર વિભાગ | માલ વાહક વાહન |
261 | કૃષિ અને સહકાર વિભાગ | મીઠાપાણીની ફીશ સીડ હેચરી |
262 | કૃષિ અને સહકાર વિભાગ | મીઠાપાણીમાં માછલીઓના ઉછેર માટે ઇનપુટ સહાય |
263 | કૃષિ અને સહકાર વિભાગ | મોટર સાયકલ વીથ આઈસ બોક્ષ |
264 | કૃષિ અને સહકાર વિભાગ | મોટી સોલાર ડ્રાયર |
265 | કૃષિ અને સહકાર વિભાગ | મોબાઇલ લેબોરેટરીવાનની ખરીદી ઉપર સહાય |
266 | અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ | રેશન કાર્ડમાંથી નામ રદ કરવુ |
267 | અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ | રેશનકાર્ડ અંગેનું સોગંધનામું |
268 | અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ | રેશનકાર્ડ ધારકના પાલક/ગાડીઁયનની નિમણુક માટેની અરજી |
269 | અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ | રેશનકાર્ડમાં નામ ઉમેરવુ |
270 | અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ | રેશનકાર્ડમાં સુધારો કરવો |
271 | કૃષિ અને સહકાર વિભાગ | રેસીડ્યુ ટેસ્ટીંગ |
272 | કૃષિ અને સહકાર વિભાગ | રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન) |
273 | કૃષિ અને સહકાર વિભાગ | રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
274 | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન) |
275 | કૃષિ અને સહકાર વિભાગ | લાઇફ સેવીંગ ઇકવીપમેન્ટ |
276 | કૃષિ અને સહકાર વિભાગ | લાર્જ ફીડમીલ |
277 | કૃષિ અને સહકાર વિભાગ | વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો |
278 | કૃષિ અને સહકાર વિભાગ | વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે) |
279 | કૃષિ અને સહકાર વિભાગ | વર્મી કમ્પોસ્ટ |
280 | પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ | વરિષ્થ નાગરિક પ્રમાણપત્ર |
281 | કૃષિ અને સહકાર વિભાગ | વેલ્યુ એડેડ મશીનરીની ખરીદી ઉપર સહાય |
282 | કૃષિ અને સહકાર વિભાગ | વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય |
283 | મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ | વ્હાલી દીકરી યોજના |
284 | કૃષિ અને સહકાર વિભાગ | વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો |
285 | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | વિચરતી – વિમુકત જાતિના પ્રમાણપત્ર |
286 | મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ | વિધવા સહાય અંગે આવકનું સોગંધનામું |
287 | મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ | વિધવા હોવા અંગેનુ પ્રમાણપત્ર (પંચાયત) (ગ્રામ્ય) |
288 | ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ | વીજળી બિલ ચુકવણી (એમજીવીસીએલ) |
289 | ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ | વીજળી બિલ ચુકવણી (ડીજીવીસીએલ) |
290 | ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ | વીજળી બિલ ચુકવણી (પીજીવીસીએલ) |
291 | ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ | વીજળી બિલ ચુકવણી (યુજીવીસીએલ) |
292 | કૃષિ અને સહકાર વિભાગ | સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ |
293 | કૃષિ અને સહકાર વિભાગ | સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ, ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે (સાઇઝ ૯ મી x ૧૮ મી) |
294 | કૃષિ અને સહકાર વિભાગ | સ્ટ્રોબેરી |
295 | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | સંત સૂરદાસ યોજના(રાજ્યા સરકારની દિવ્યાંગ પેન્શન યોજના) |
296 | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના |
297 | કૃષિ અને સહકાર વિભાગ | સ્થાનિકસ્વરાજયની સંસ્થાઓને ફ્રીઝર ખરીદી ઉપર સહાય |
298 | કૃષિ અને સહકાર વિભાગ | સ્થાનિકસ્વરાજયની સંસ્થાઓનેડીપ રેફ્રીજરેટર વાનની ખરીદી ઉપર પ૦ ટકા સહાય |
299 | કૃષિ અને સહકાર વિભાગ | સેંદ્રીય ખેતી (કન્વર્ઝન સમય) માટે ઇનપુટ સહાય |
300 | કૃષિ અને સહકાર વિભાગ | સેંદ્રીય ખેતી માટે રજીસ્ટ્રેશન / ઇન્સ્પેકશન / સર્ટીફીકેશન ના વળતર |
301 | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | સમરસ છાત્રાલય પ્રવેશ |
302 | કૃષિ અને સહકાર વિભાગ | સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ |
303 | કૃષિ અને સહકાર વિભાગ | સ્માર્ટફોન ની ખરીદી પર સહાય |
304 | કૃષિ અને સહકાર વિભાગ | સ્મોલ ફીડની મીલ |
305 | કૃષિ અને સહકાર વિભાગ | સરગવાની ખેતીમાં સહાય |
306 | કૃષિ અને સહકાર વિભાગ | સ્વયં સંચાલિત બાગાયત મશીનરી |
307 | કૃષિ અને સહકાર વિભાગ | સામાન્ય જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય |
308 | ગૃહ વિભાગ | સીનિયર સિટીઝનની નોંધણી |
309 | મહેસુલ વિભાગ | હકપત્રક ગામ નમૂના નંબર – ૬ (ગ્રામ પંચાયત) |
310 | કૃષિ અને સહકાર વિભાગ | હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે |
311 | કૃષિ અને સહકાર વિભાગ | હાઇટેક નર્સરી (૪ હે. ) |
312 | કૃષિ અને સહકાર વિભાગ | હાઇબ્રીડ બિયારણ |
Registration Process On Gujarat Digital Seva Setu Yojana (Portal)
- Digital Seva Setu Yojana ના Portal પર જાવો.
- હોમપેજ પર જમણી બાજુ ઉપર register ના વિકલ્પ પર ક્લિક કરો.
- મોબાઈલ નંબર, ઈમેલ, પાસવર્ડ અને કેપચા નાખી ને “Save” પર ક્લિક કરો.
- તમારા મોબાઈલ નંબર એક OTP આવશે તે નાખી ને Register વિકલ્પ પર ક્લિક કરી દો.
Application Process On Gujarat Digital Seva Setu Yojana (Portal)
- Digital Seva Setu Yojana ના Portal પર જાવો.
- હોમપેજ પર જમણી બાજુ ઉપર Login ના વિકલ્પ પર ક્લિક કરો.
- મોબાઈલ નંબર/ઈમેલ આઈડી કે આધાર નંબર અને પાસવર્ડ તથા કેપચા કોડ નાખી ને લૉગિન વિકલ્પ પર ક્લિક કરો.
- જે યોજના માં આવેદન કરવા માંગતા હો તે યોજના પસંદ કરો.
- માંગવામાં આવેલ તમામ જાણકારી ભરીને સુબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
- દસ્તાવેજો અપલોડ કરી દો અને ફાઇનલ Submite વિકલ્પ પર ક્લિક કરો.
- આવેદન ની પ્રિન્ટ કાઢી લો.
- આવેદન ની પ્રક્રિયા પૂર્ણ થયે મોબાઈલ નંબર પર એક Application Number આવશે તેની નોધ કરી લો.