How To Download Aadhaar Card Online :- આપણે સૌ જાણીએ છીએ કે આપના જીવન માં જેટલું જમવાનું જરૂરી છે એટલું જ હાલ ના સમય માં આધાર કાર્ડ હોવું જરૂરી થઈ ગયું છે. ભારત દેશ માં દિન-પ્રતિદિન આધાર કાર્ડ નું મહત્વ વધતું જ જતું જોવા મળે છે. કારણ કે સરકાર દ્વારા અમલી યોજનાઑ ને પણ હવે આધાર કાર્ડ સાથે લિન્ક કરવા જય રહ્યા છે તથા દરેક કાર્ડ, તથા બધીજ જીવન ઉપયોગી ટેકનિકલ વસ્તુઓ ને આશર કાર્ડ સાથે લિન્ક કરવાનું શરૂ થઈ જવા પામેલ છે. માટે આધાર કાર્ડ એક મહત્વનુ કાર્ડ બની જવા પામ્યું છે. હાલ ના સમય માં દરેક ભારતીય પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત થઈ જવા પામેલ છે.
આજના આ આર્ટીકલ ના માધ્યમથી અમો How To Download Aadhaar Card Online એટ્લે કે આધાર કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ, આધાર કાર્ડ સ્ટેટ્સ, આધાર કાર્ડ માં ઓનલાઈન એડ્રેસ કેવી રીતે અપલોડ કરવું, આધાર કાર્ડ મોબાઈલ નંબર લીંક કેવી રીતે કરવો તથા આધાર કાર્ડ ફોટો કેવી રીતે બદલવો,આધાર કાર્ડ ફોર્મ ગુજરાતી, આધાર કાર્ડ ખોવાઈ ગયું છે તો તેને પરત કેવી રીતે મેળવવું તેની સંપૂર્ણ જાણકારી આપીશું.
Aadhaar Card Online 2022
આધાર કાર્ડ એક 12 અંકવાળી સંખ્યા છે જેને UIDAI દ્વારા સંપૂર્ણ તપાસ પ્રક્રિયા કર્યા પછી ભારતીય નાગરિકને આપવામાં આવે છે. કોઈપણ ઉંમર અથવા લિંગની વ્યક્તિ જે ભારતની રહેવાસી છે, તે આધાર ક્રમાંક માટે જાતે આધાર સેન્ટર પર જાઈ ને નોંધ કરી શકે છે. નોંધ કરવા ઈચ્છનાર વ્યક્તિએ સંપૂર્ણપણ મોફત એવી નોંધણી પ્રક્રિયા દરમ્યાન ન્યૂનતમ જનસાંખ્યિક અને બાયોમેટ્રિક માહિતી આપવી જોઈશે. નોંધણી કરાવવા ઈચ્છુક વ્યક્તિએ નોંધણી પ્રક્રિયા દરમિયાન ઓછામાં ઓછી જનસાંખ્યિક અને બાયોમેટ્રિક માહિતી પૂરી પાડવાની રહે છે, જે તદ્દન નિઃશુલ્ક હોય છે. કોઈ પણ વ્યક્તિએ ફક્ત એક જ વાર આધાર માટે નોંધણી કરાવવાની હોય છે અને ડિ-ડુપ્લિકેશન બાદ ફક્ત એક જ આધારનું સર્જન થાય છે, કારણ કે જનસાંખ્યિક અને બાયોમેટ્રિક ડિ-ડુપ્લિકેશનની પ્રક્રિયા દ્વારા અતુલ્યતા સિદ્ધ કરાય છે.
આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું
- સૌ પ્રથમ uidai.gov.in/ પર જાઓ.
- “My Aadhaar” વિકલ્પ ના વિકલ્પ પૈકી “Download Aadhaar” વિકપ પર ક્લિક કરો.
- “Login” વિકલ્પ પર ક્લિક કરો.
- Aadhaar No અને કેપ્ચા કોડ નાખી ને “Send OTP” બટન પર ક્લિક કરો.
- Aadhaar card સાથે લિન્ક મોબાઈલ નંબર પર એક 6 અંક નો OTP આવસે તે OTP ને એન્ટર કરો અને “Login” બટન પર ક્લિક કરો.
- Service ના વિકલ્પ પૈકી “Download Aadhaar” વિકલ્પ પર ક્લિક કરો.
- “Download” વિકલ્પ પર ક્લિક કરો.
- Aadhaar Card PDF ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે.
How To Open Aadhaar Card PDF
Aadhaar Card Online Download કર્યા પછી Aadhaar Card PDF ને Open કેવી રીતે કરવી તે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે, કારણ કે Uidai દ્વારા Aadhaar Card PDF પર એક પાસવર્ડ લગાવવા માં આવે છે, જે નાખ્યા પછી જ PDF ખૂલે છે અન્યથા ખૂલતી નથી. આ પાસવર્ડ નીચે મુજબ ખુલશે.
- આધાર કાર્ડ પીડીએફ નો પાસવર્ડ તમારા પ્રથમ નામ ના ચાર અક્ષર અને જન્મ નું વર્ષ રાખવામા આવે છે.
- આ પાસવર્ડ માત્ર કેપિટલ અક્ષર માં જ હોય છે.
- જો તમારું નામ આધાર કાર્ડ માં Thakor Vijaykumar લખાવેલ છે અને જન્મતારીખ 01/06/1993 છે, તો તમારા આધાર કાર્ડ ની PDF નો પાસવર્ડ ‘THAK1999’ હસે.
આધાર કાર્ડ માં ઓનલાઈન એડ્રેસ કેવી રીતે અપડેટ કરવું.
- સૌ પ્રથમ uidai.gov.in/ પર જાઓ.
- “My Aadhaar” વિકલ્પ ના વિકલ્પ પૈકી “Download Aadhaar” વિકપ પર ક્લિક કરો.
- “Login” વિકલ્પ પર ક્લિક કરો.
- Aadhaar No અને કેપ્ચા કોડ નાખી ને “Send OTP” બટન પર ક્લિક કરો.
- Aadhaar card સાથે લિન્ક મોબાઈલ નંબર પર એક 6 અંક નો OTP આવસે તે OTP ને એન્ટર કરો અને “Login” બટન પર ક્લિક કરો.
- Service ના વિકલ્પ પૈકી “Update Aadhaar Online” વિકલ્પ પર ક્લિક કરો.
- “Procced To Update Aadhaar” બટન પર ક્લિક કરો.
- “Address” વિકપ પર ટીક કરો અને “Procced To Update Aadhaar” બટન પર ક્લિક કરો.
- નવા Address ની વિગત ભરી ને “Next” બટન પર ક્લિક કરો.
- જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- Update Address બટન પર ક્લિક કરો.
- તમારા એડ્રેસ અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે, અપડેટ થઈ ગયા બાદ મોબાઈલ પર મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.
આધાર કાર્ડ ફોટો કેવી રીતે બદલવો
આધાર કાર્ડ માં ફોટો બદલવાની પ્રક્રિયા ને ઓનલાઈન કરવામાં નથી આવી, અને ઓફલાઇન રાખવામા આવી છે, માટે કોઈ પણ વ્યક્તિ ને આધાર કાર્ડ માં ફોટો અપડેટ કે બદલવા માટે નજીક ના આધાર સેન્ટર પર જવાનું રહેશે. આધાર કાર્ડ માં ફોટો બદલવા માટે કોઈ પણ દસ્તાવેજો ની જરૂર પડતી નથી માત્ર આધાર કાર્ડ હસે તો પણ આધાર કાર્ડ માં ફોટો બદલાઈ જસે.
આધાર કાર્ડ ખોવાઈ ગયું છે તો તેને પરત કેવી રીતે મેળવવું
ઘણી વખત એવું બને છે કે કોઈ કારણસર ઘણા વ્યક્તિઓ ના આધાર કાર્ડ ખોવાઈ જાય છે ક્યાક ગુમ થઈ જાય છે, તો તે વ્યક્તિ મુશ્કેલી માં મુકાઇ જાય છે, તો તેને આધાર કાર્ડ ખોવાઈ ગયું છે તો તેને પરત કેવી રીતે મેળવવું તેની પ્રક્રિયા કેવી કરવી તે નીચે મુજબ છે.
આધાર નંબર પર થી આધાર કાર્ડ ડાઉનલોડ કરવું.
પાવતી પર થી આધાર કાર્ડ ડાઉનલોડ કરવું.
- સૌ પ્રથમ uidai.gov.in/ પર જાઓ.
- “My Aadhaar” વિકલ્પ ના વિકલ્પ પૈકી “Download Aadhaar” વિકપ પર ક્લિક કરો.
- “Login” વિકલ્પ પર ક્લિક કરો.
- Aadhaar No અને કેપ્ચા કોડ નાખી ને “Send OTP” બટન પર ક્લિક કરો.
- Aadhaar card સાથે લિન્ક મોબાઈલ નંબર પર એક 6 અંક નો OTP આવસે તે OTP ને એન્ટર કરો અને “Login” બટન પર ક્લિક કરો.
- Service ના વિકલ્પ પૈકી “Download Aadhaar” વિકલ્પ પર ક્લિક કરો.
- “Download” વિકલ્પ પર ક્લિક કરો.
- Aadhaar Card PDF ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે.