Skip to content

Yojanainhindi.in

Information About New Government Scheme

Menu
  • Home
  • I Khedut Portal
  • E-Samaj Kalyan
  • sje.gujarat.gov.in
  • iORA Gujarat
  • Digital Gujarat Portal
  • Scheme
Menu

iKhedut Portal Yojana 2022 Yojana List | આઇ ખેડૂત નવી યોજનાઓ ની યાદી 2022

Posted on 02/02/202214/03/2022 by Naresh Kumar

In This Post :

  • I Khedut 2022
    • ikhedut portal gujarat 2022 પર આપવામાં આવતી માહિતી
      • ખેતીવાડી ની યોજનાઓ ની માહિતી
    • ikhedut portal 2022 yojana list
  • Online Application Process
  • Check Application Status on ikhedut Portal
    • આવેદન પ્રક્રિયા

| i khedut 2022 | ikhedut portal gujarat 2022 | ikhedut portal 2022 yojana list | ikhedut | ikhedut portal 2022 | ikhedut 2022 | ikhedut portal gujarat 2021 yojana list | i portal khedut 2022 | khedut i portal | ikhedut portal gujarat 2022 yojana list | i ખેડૂત portal | આઇ ખેડૂત પોર્ટલ યોજના 2022 | khedut i portal 2022 | ikhedut portal 2021 yojana list | ikhedut.gujarat.gov.in 2022 | ikhedut portal 2022 yojana list gujarat | i ખેડૂત | ikhedut yojana 2022 | i khedut portal 2022 | ikedut | આઈ ખેડૂત પોર્ટલ યોજના 2022 | ikhedut 2022 gujarat | સબસીડી યોજના 2022 | ikhedut 2022 new list | ikhedut yojana | 

I Khedut 2022

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂતો ને જાગૃત કરવા તથા આધુનિક ખેતી કરવા તથા તેમની આવક માં વધારો કરવા તથા વિવિધ ખેડૂતો ને લગતી યોજનાઓ ની જાણકારી તથા સીધી સહાય આપવા માટે ikhedut portal gujarat 2022 ની શરૂઆત કરવામાં આવેલી છે. ikhedut portal 2022 ગુજરાત સરકાર તથા ગુજરાત કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.  આઈ ખેડૂત પોર્ટલ યોજના 2022 માં કૃષિ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો તથા ખેતી ને લગતી તથા નાના-વ્યવસાયો જેવા કે પશુપાલન, મરઘાપાલન, મત્સ્યપાલન વગેરે ને લગતી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી તથા સદર ikhedut yojana ઑ માં સહાય મેળવવા માટે આવેદન કરવા માટે પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે.

ikhedut portal gujarat 2022 પર આપવામાં આવતી માહિતી

ગુજરાત સરકાર તથા ગુજરાત કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા i khedut portal 2022 ગુજરાત રાજ્યના ખેડૂતો, માછીમારી, તથા પશુપાલકો ના હિત ને ધ્યાનમાં રાખી ને શરૂ કરવામાં આવેલ છે, માટે khedut i portal 2022 પર ખેતી,મરઘાપાલન તથા પશુપાલન તથા મત્સ્યપાલન ને લગતી યોજનાઓ તથા તેને લગતા કામગીરી ની વિગતો પ્રકાશિત કરવામાં આવે છે. ikhedut portal gujarat 2022 પર નીચે મુજબ ની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે.

  1. ખેતીવાડી ની યોજનાઓ ની માહિતી
  2. પશુપાલનની યોજનાઓ ની માહિતી
  3. બાગાયતી યોજનાઓ ની માહિતી
  4. મત્સ્ય પાલન ની યોજનાઓ ની માહિતી
  5. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ. ની માહિતી
  6. અન્ય યોજનાઓ ની માહિતી
  7. ખેતીના પાકો ના તથા બીજા જરૂરી સાધનો ના બજાર ભાવોની માહિતી
  8. ખેતી વિષયક માર્ગદર્શન
  9. ધિરાણ આપનાર સંસ્થાઓ ની માહિતી
  10. ઈન્પુટ ડિલરો ની માહિતી
  11. I Khedut 2022 App 
  12. હવામાન ની માહિતી

ખેતીવાડી ની યોજનાઓ ની માહિતી

I Khedut 2022 Portal માં ખેતીવાડી ની યોજનાઓ ના વિકલ્પમાં ખેતી ને લગતી યોજનાઓ ની જાણકારી આપવામાં આવે છે. તાજેતરમાં I Khedut 2022 Portal માં ખેતીવાડી ની યોજનાઓ ના વિકલ્પમાં કુલ 49 યોજનાઓ ની માહિતી આપવામાં આવેલી છે, આ તમામ 49 યોજનાઓ માં આવેદન કરી ને ખેડૂત સહાય મેળવી શકે છે. I Khedut 2022 Portal માં ખેતીવાડી ની યોજનાઓ ના વિકલ્પમાં કુલ 49 યોજનાઓ ની માહિતી નીચે મુજબ છે.

ikhedut portal 2022 yojana list

ક્રમ નં.યોજના નું નામઆવેદન સ્થિતિ
1સામાન્ય વર્ગના ખેડૂતો માટે: પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ મશીનતા 21/02/2022 થી 21/03/2022 સુધી
2કૃષિ યાંત્રિકીકરણ માટે એગ્રો સર્વિસ પ્રોવાઇડરની યોજનાતા 21/02/2022 થી 21/03/2022 સુધી
3સેલ્ફ પ્રોપેલેડ,૧૪ ફીટ કટર બાર સુધીતા 21/02/2022 થી 21/03/2022 સુધી
4સામાન્ય ખેડૂતો માટે : (ટ્રેકટર / પાવર ટીલર ખરીદવા પર સહાય યોજના)તા 21/02/2022 થી 21/03/2022 સુધી
5ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજનાતા 21/02/2022 થી 21/03/2022 સુધી
6કલ્ટીવેટર ખરીદવા માટે સહાય યોજનાતા 21/02/2022 થી 21/03/2022 સુધી
7ગ્રાઉન્ડનટ ડીગર ખરીદવા માટે સહાય યોજનાતા 21/02/2022 થી 21/03/2022 સુધી
8ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ) ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 9ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ) ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 10ટ્રેકટર ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 11ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 12તાડપત્રી ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 13પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ) ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 14પમ્પ સેટ્સ ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 15પ્લાઉ (તમામ પ્રકારના ) ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 16પ્લાન્ટર (અન્ય પ્રકારના ) ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 17પશુ સંચાલીત વાવણીયો ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 18પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) બનાવવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 19પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 20પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજનાતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 21પાવર ટીલર ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 22પાવર થ્રેસર ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 23પોટેટો ડીગર ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 24પોટેટો પ્લાન્ટર ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 25પોસ્ટ હાર્વેસ્ટના સાધનો ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 26પોસ્ટ હોલ ડીગર ખરીદવા પર સબસિડીતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 27ફાર્મ મશીનરી બેંક – ૧૦ લાખ સુધીના ખરીદવા પર સબસિડીતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 28ફાર્મ મશીનરી બેંક – ૨૫ લાખ સુધીનાતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 29ફાર્મ મશીનરી બેંક (પસંદ કરેલ જીલ્લો/ ગામ)તા 21/02/2022 થી 21/03/2022 સુધી
 30બ્રસ કટર ખરીદવા પર સબસિડીતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 31બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન)) ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 32માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન) ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 33માલ વાહક વાહન ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 34રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર ખરીદવા પર સબસિડીતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 35રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના) ખરીદવા પર સબસિડીતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 36રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ) ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 37રોટાવેટર ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 38લેન્ડ લેવલર ખરીદવા માટે સહાયતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 39લેસર લેન્ડ લેવલર ખરીદવા માટે સબસિડીતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 40વ્હીલ હો (આંતરખેડનું સાધન)તા 21/02/2022 થી 21/03/2022 સુધી
 41વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના ) ખરીદવા પર સબસિડીતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 42વિનોવીંગ ફેન ખરીદવા માટે સબસિડીતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 43વોટર કેરીંગ પાઇપલાઈન ખરીદવા પર સબસિડીતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 44શ્રેડર/ મોબાઇલ શ્રેડર ખરીદવા પર સબસિડીતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 45સબસોઈલર ખરીદવા પર સબસિડીતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 46સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ ખરીદવા પર સબસિડીતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 47સ્માર્ટફોન ની ખરીદી પર સહાય ખરીદવા પર સબસિડીતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 48સોલર લાઇટ ટ્રેપ ખરીદવા પર સબસિડીતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 49હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ ઈકવીપ્મેન્ટ હબ – ૧૦૦ લાખ સુધીના ખરીદવા પર સબસિડીતા 21/02/2022 થી 21/03/2022 સુધી
 50પ્લગ નર્સરી (વનબંધુ)તા 21/02/2022 થી 21/02/2022 સુધી
 51ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજનાતા 16/11/2021 થી 28/02/2022 સુધી
 52મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડતા 08/07/2021 થી 28/02/2022 સુધી
 53ખાનગી એકમો ઉધોગસાહસિકો તથા અન્ય ધ્વારા આઈસ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજની સ્થાપના માટે સહાય21/02/2022 સુધી
 54ઈન્‍સ્‍યુલેટેડ બોક્ષ (દરીયાઇ)21/02/2022 સુધી
 55ગીલનેટ સહાય21/02/2022 સુધી
 56જમ્બો પ્લાસ્ટીક ક્રેટ ખરીદી પર સહાય21/02/2022 સુધી
 57ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક ઓબીએમ / આઇબીએમ મશીન પર સહાય21/02/2022 સુધી
 58ટોઇલેટ સહાય21/02/2022 સુધી
 59દરિયાઈ ફીશીંગબોટ માટેના એન્જીન ખરીદવા ઉપર સહાય21/02/2022 સુધી
 60દરિયામાં માછીમારી કરતી બોટો માટે ફલેક સ્‍લરી આઇસ મશીન21/02/2022 સુધી
61દરીયાઇ માછીમારોને બોટ માટે જી.પી.એસ. સહાય21/02/2022 સુધી
62

 

નાની સોલાર ડ્રાયર21/02/2022 સુધી
63પગડીયા સહાય (દરીયાઇ)21/02/2022 સુધી
64પ્રોસેસીંગ પ્‍લાન્‍ટ અપગ્રેડેશન21/02/2022 સુધી
65પોલી પ્રોપીલીન રોપની ખરીદી પર સહાય21/02/2022 સુધી
66મટેરિયલ મેન્યુઅલિ હેન્ડલિંગ સ્ટેકર ખરીદી પર સહાય21/02/2022 સુધી
67માછીમારી બોટોનું આધુનિકરણ અને અઘતન કરવાની યોજના21/02/2022 સુધી
68મોટી સોલાર ડ્રાયર21/02/2022 સુધી
69

 

લાઇફ સેવીંગ ઇકવીપમેન્ટ21/02/2022 સુધી
70વેલ્‍યુ એડેડ મશીનરીની ખરીદી ઉપર સહાય21/02/2022 સુધી
71સ્થાનિકસ્વરાજયની સંસ્થાઓને ફ્રીઝર ખરીદી ઉપર સહાય21/02/2022 સુધી
72સ્થાનિકસ્વરાજયની સંસ્થાઓનેડીપ રેફ્રીજરેટર વાનની ખરીદી ઉપર પ૦ ટકા સહાય21/02/2022 સુધી

Online Application Process

  1. સૌ પ્રથમ ikhedut Portal ની આધિકારિક વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
  2. હોમ પેજ પર દેખાતા “યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરો.
  3. યોજનાઓ વિભાગ પસંદ કરો. અને “વિગતો માટે અહી ક્લિક કરો” બટન પર ક્લિક કરો.
  4. જે યોજના માં સહાય મેળવવા માટે આવેદન કરવાનું છે તે યોજના ના નામ સામે “અરજી કરો” પર ક્લિક કરો.
  5. આવેદક દ્વારા જો પહેલે થી રજીસ્ટ્રેશન કરી દીધેલ હોય તો “હા” પર ક્લિક કરો અન્યથા “ના” પર ક્લિક કરો.
  6. માંગવામાં આવેલ તમામ માહિતી સચોટ રીતે ભરી દો અને “અરજી સેવ કરો” ના વિકલ્પ પર ક્લિક કરો અરજી ને સેવ કરી લો.
  7. “અરજી કન્ફર્મ કરો” વિકલ્પ પર ક્લિક કરી અરજી ને કન્ફર્મ કરી લો.
  8. અરજી ની પ્રિન્ટ કાઢી લો અને અપલોડ Documnts પર ક્લિક કરી દસ્તાવેજો અને અરજી પર સહી અથવા અંગૂઠાનું નિશાન લગાવી અપલોડ કરી દો.
  9. લાભાર્થી ની આવેદન ની પ્રક્રિયા અહી પૂર્ણ થાય છે.નીચે આપેલ વિડીયો જોઈને પણ તમો Ikhedut Portal પર ની યોજનાઓ ની સહાય મેળવવા માટે અરજી કરી શકો છો.

Check Application Status on ikhedut Portal

  • સૌ પ્રથમ ikhedut Portal ની આધિકારિક વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
  • હોમ પેજ પર “અરજીનું સ્ટેટસ તપાસવા/ રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો” વિકલ્પ પર ક્લિક કરો.
  • ડાઇરેક્ટ અરજી સ્ટેટસ ચેક કરવા અહી ક્લિક કરો :- Check I Khedut Application Status

iKhedut Portal Yojana 2022 Yojana List

  • “ક્યા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો?” આ વિકલ્પ માં યોજનાનો વિભાગ પસંદ કરો.
  • “તમે અરજીનુ સ્ટેટસ કઇ રીતે જોવા માંગો છો?” વિકલ્પ માં તમે અરજી નું સ્ટેટ્સ સેના દ્વારા જોવા માંગો છો તે પસંદ કરો.
  • અરજી ક્રમાંક નાખો.
  • કેપ્ચા નાખી ને આધાર કાર્ડ ના છેલ્લા 4 આંકડા નાખી ને “અરજીનું સ્ટેટસ તપાસો” પર ક્લિક કરો.
  • તમારી અરજી નું સ્ટેટસ તમારી સામે ખૂલી જશે.

આવેદન પ્રક્રિયા

  •  ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના ધરાવતા હોય, તો પણ અરજી કરી શકાય છે.
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
  • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.
  • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.
  • કન્ફર્મ નહિ કરેલ અરજી ikhedut Portal ઉપર લેવાયેલ ગણાશે નહિ. તે ફક્ત ડેટા સેવ કરવાની સુવિધા માટે છે.

1 thought on “iKhedut Portal Yojana 2022 Yojana List | આઇ ખેડૂત નવી યોજનાઓ ની યાદી 2022”

  1. Gadhvi vanrajdan pravindan says:
    02/03/2022 at 12:19 pm

    Mobile yojna

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • New BPL List 2022 | New Ration Card List Dowload PDF 2022
  • Ikhedut Portal Mobile Yojana 2022 | મોબાઈલ સહાય યોજના ગુજરાત |
  • Xweather : World’s Weather Information, Download Weather Forecast App And Other Information
  • Coolmovieshd : Bollywood, Hollywood, English, Tamil Full Movies Download Free
  • PM Kisan Yojana 2022 નું નવું લિસ્ટ જાહેર | લિસ્ટ માં તમારું નામ ચેક કરો.

Categories

  • Digital Gujarat Portal
  • E-Samaj Kalyan
  • Film Download Website
  • Gujarat
  • I Khedut Portal
  • iORA Gujarat
  • Loan Information
  • Other
  • PDF Store
  • Rajsthan
  • Scheme
  • sje.gujarat.gov.in
  • Uncategorized
  • Utar Pradesh

Pages

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
© 2022 Yojanainhindi.in | Powered by Superbs Personal Blog theme