Skip to content

Yojanainhindi.in

Information About New Government Scheme

Menu
  • Home
  • I Khedut Portal
  • E-Samaj Kalyan
  • sje.gujarat.gov.in
  • iORA Gujarat
  • Digital Gujarat Portal
  • Scheme
Menu
india-map-pdf-2022

India Map PDF 2022 | ભારત નકશો PDF | ભારત નો નકશો ગુજરાતી મા

Posted on 24/02/202224/02/2022 by Naresh Kumar

In This Post :

  • Latest India Map PDF In Gujarati
    • India Map PDF 2022 માં આવરી લેવામાં આવેલા મુદ્દાઑ
    • Download India Map PDF In Gujarati
    • India Geography Colorful Map PDF 
    • Download Indian Geography Colorful Map PDF

India Map PDF 2022  :- નમસ્તે મિત્રો ! આપણે સૌ જાણીએ છીએ કે કમ્પેટેટીવ પરીક્ષાઓ માં વિવિધ રાજ્યોના તાજેતર ના નકશા ખૂબ જ જરૂરી હોય છે. જેના મધ્યમ થી વિધ્યાર્થીઓ તે નકશાનું પઠન કરતાં હોય છે અને વિવિધ પરીક્ષાઓ માં ઉતીર્ણ થતાં હોય છે. આજે અમે આ આર્ટીકલ ના મધ્યમ થી  ભારત દેશ નો તાજેતર નો નકશો એટ્લે કે  Latest India Map PDF In Gujarati 2022 ડાઉનલોડ કરવાની પદ્ધતિ જણાવીશું. સાથે જ આ આર્ટીકલ માં અમે All Type India Map ની PDF ફાઇલ ડાઉનલોડ કરવાની લિન્ક આપીશું જેની મદદ થી તમે Latest Gujarat Map PDF In Gujarati ને સહેલાઈ થી ડાઉનલોડ કરી ને તેનો અભ્યાસ કરી શકસો.

આ આર્ટીકલ માં અમારા દ્વારા All Type Gujarat Map ની PDF, Latest ભારત નકશો PDF In Gujarati 2022, India Geography Map Colorful PDF, India All State Map ને ડાઉનલોડ કરવાની લીંકો આપેલ છે, જેને ડાઉનલોડ કરવામાં ખૂબ જ સહેલાઈ થશે.



Latest India Map PDF In Gujarati

નીચે આપેલી લિન્ક ની મદદ થી તમો ભારત નકશો PDF એટલે કે Latest India Map PDF 2022 In Gujarati ને ડાઉનલોડ કરી શકશો. અમારા દ્વારા આપેલા આ મેપ માં નીચે મુજબ ના ટોપિક ને આવરી લેવામાં આવ્યા છે. અમારા દ્વારા આપવામાં આવેલ આ ભારત નો નકશો ગુજરાતી ભાષામાં આપેલ છે. 

India Map PDF 2022

India Map PDF 2022 માં આવરી લેવામાં આવેલા મુદ્દાઑ

  • નદીઓ
  • અભ્યારણો અને નેશનલ પાર્ક
  • નેશનલ હાઇવે (તાજેતર માં બનાવેલ નેશનલ હાઇવે નો સમાવેશ કરેલ છે)
  • અનાજ , રોકડિયા પાક અને ફળો
  • ખનીજો
  • મેદાનો
  • બંદરો
  • વાવ કુંડા અને કૂવાઓ
  • ડેરીઓ
  • સરોવરો અને તળાવો
  • મુખ્ય મેળાઓ

India-Map-NP-S-Middle

આ પણ વાંચો :-

  • આઈ ખેડૂત પોર્ટલ ની સંપૂર્ણ જાણકારી
  • 7/12 ના ઉતારા ઓનલાઈન નીકળવાની માહિતી
  • ટ્રેક્ટર સહાય યોજના ની જાણકારી

Download India Map PDF In Gujarati

નીચે આપેલ લિન્ક ના મધ્યમ થી તમો ગુજરાત રાજ્યનો તાજેતર નો નકશો PDF ફૉર્મટ માં ડાઉનલોડ કરી શકસો. Gujarat Map PDF In Gujarati ને Download કરવા માટે નીચે આપેલા નિયમો ને અનુસરો

  • Download India Map PDF In Gujarati પર ક્લિક કરો.
  • જમણી બાજુ માં દેખાતા Download ના એરો પર ક્લિક કરો.
  • India Map PDF Download થવાનું શરૂ થઈ જશે.
  • ડાઇરેક્ટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો :- India Map

india river nakso

India Geography Colorful Map PDF 

અમારા દ્વારા નીચે ગુજરાત ની ભૂગોળ નો રંગીન એટલે કે કલરફૂલ નક્શો આપવામાં આવ્યો છે, જે સૌ કોઈ ડાઉનલોડ કરી શકે છે. અમારા દ્વારા Indian Geography Colorful Map માં નીચે ના મુદ્દાઑ ને આવરી લીધેલ છે.

  • ડુંગરો
  • મહેલો
  • ટેકરીઓ
  • અભ્યારણો
  • સરોવરો અને તળાવો
  • બંદરો
  • પાકો

India Geography Colorful Map PDF 

Download Indian Geography Colorful Map PDF

નીચે આપેલ લિન્ક ના મધ્યમ થી તમો India Map PDF 2022 ભૂગોળ કલરફૂલ નકશો PDF ફૉર્મટ માં ડાઉનલોડ કરી શકસો. Indian Geography Colorful Map ને Download કરવા માટે નીચે આપેલા નિયમો ને અનુસરો



  • Download Indian Geography Colorful Map PDF પર ક્લિક કરો.
  • જમણી બાજુ માં દેખાતા Download ના એરો પર ક્લિક કરો.
  • India Map PDF Download થવાનું શરૂ થઈ જશે.
  • ડાઇરેક્ટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો :- India Map

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • New BPL List 2022 | New Ration Card List Dowload PDF 2022
  • Ikhedut Portal Mobile Yojana 2022 | મોબાઈલ સહાય યોજના ગુજરાત |
  • Xweather : World’s Weather Information, Download Weather Forecast App And Other Information
  • Coolmovieshd : Bollywood, Hollywood, English, Tamil Full Movies Download Free
  • PM Kisan Yojana 2022 નું નવું લિસ્ટ જાહેર | લિસ્ટ માં તમારું નામ ચેક કરો.

Categories

  • Digital Gujarat Portal
  • E-Samaj Kalyan
  • Film Download Website
  • Gujarat
  • I Khedut Portal
  • iORA Gujarat
  • Loan Information
  • Other
  • PDF Store
  • Rajsthan
  • Scheme
  • sje.gujarat.gov.in
  • Uncategorized
  • Utar Pradesh

Pages

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
© 2022 Yojanainhindi.in | Powered by Superbs Personal Blog theme