Skip to content

Yojanainhindi.in

Information About New Government Scheme

Menu
  • Home
  • I Khedut Portal
  • E-Samaj Kalyan
  • sje.gujarat.gov.in
  • iORA Gujarat
  • Digital Gujarat Portal
  • Scheme
Menu
Kuvarbai Nu Mameru Yojana Details In Gujarati

Kuvarbai Nu Mameru Yojana Details In Gujarati : Gujarat Online Apply 2021, Documents List, Form Download And Helpline Number

Posted on 01/06/202129/12/2021 by Naresh Kumar

In This Post :

  • Kuvarbai Nu Mameru Yojana Details In Gujarati
    • Kuvarbai Nu Mameru Yojana
    • કોણ લાભ લઇ શકશે ?
    • આવેદન ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટ
    • કુંવર બાઈ નું મામેરું યોજના ફોર્મ ડાઉનલોડ
  • kuvarbai nu mameru yojana gujarat online apply
    • Register Your Self
    • Login
    • Apply
    • Check Application Status
    • Helpline Number

Kuvarbai Nu Mameru Yojana Details In Gujarati

નમસ્તે દોસ્તો | આજે અમો અમારી વેબસાઈટ ( YojanaInHindi )  ના માધ્યમ થી તમોને એક મહત્વપૂર્ણ જાણકારી આપીશું. જે તમોને ખુબ જ ઉપયોગી બનશે.

દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકાર ગરીબો નાં હિત માટે અને તેમના વીકાસ માટે ઘણી બધી અલગ-અલગ પ્રકાર ની યોજનાઓ શરુ કરે છે. અને આ યોજનાઓ નો સીધો લાભ ગરીબો ને મળે છે. આજે આપણે ગુજરાત સરકાર ની એક યોજના કે જેમાં દીકરી ના લગ્ન સમયે મામેરા રૂપી ૧૦,૦૦૦ રૂપિયા ની સહાય મળવા પાત્ર થાય છે તેવી યોજના Kuvarbai Nu Mameru Yojana Details In Gujarati વિષે સંપૂર્ણ વિગતવાર જાણીશું.

Kuvarbai Nu Mameru Yojana Details In Gujarati

Kuvarbai Nu Mameru Yojana

ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે Kuvarbai Nu Mameru Yojana ને શરુ કરી છે. ગુજરાત ની કુંવરબાઈ બુ મામેરું યોજના અંતર્ગત કન્યાઓ ના લગ્ન સમયે રૂપિયા ૧૦,૦૦૦ ની વીતીય સહાય કન્યા ને ચેક દ્વારા આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે લાભ લેવા ઈચ્છુક આવેદકે ઓનલાઈન આવેદન કરવું પડશે. આ આર્ટીકલ મેં અમે kuvarbai nu mameru yojana gujarat online apply વિષે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી આપી છે.

આ પણ વાંચો :- ૧૦૦ ચોરસ વાર મફત પ્લોટ મેળવો 

કોણ લાભ લઇ શકશે ?

Kuvarbai Nu Mameru Yojana ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે શરુ કરવા આવેલ હોઈ સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓ જ લાભ લઇ શકશે.

  • કુંવર બાઈ નું મામેરું યોજના માં વીતીય સહાય મેળવવા  માટે કન્યા ની ઉમર ૧૮ વર્ષ થી વધુ હોવી જોઈએ.
  • આવેદક ગુજરાત નો વતની હોવો જોઈએ.
  • આવેદક ની વાર્ષિક આવક ગામડાના લોકો માટે ૧,૨૦,૦૦૦ અને શહેર ના લોકો માટે ૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.
  • કન્યા SC,ST કે OBC જાતી ની હોવી જોઈએ.
  • કુંવર બાઈ નું મામેરું યોજના નો લાભ કુટુંબ ની પુખ્ત વય ની માત્ર ૨ કન્યાઓ ને જ મળશે.
  • લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.

આ પણ વાંચો :- પાલક માતા પિતા સહાય યોજના 

આવેદન ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટ

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ , ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલ)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાની જન્મ તારીખનો પુરાવો
  • યુવકની જન્મ તારીખનો પુરાવો
  • લગ્ન કંકોત્રી
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબૂક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
  • કન્યાના ફોટો

આ પણ વાંચો :- પંડિત દીનદયાળ આવાસ યોજના

કુંવર બાઈ નું મામેરું યોજના ફોર્મ ડાઉનલોડ

કોઈ લાભાર્થી KuvarBai Nu Mameru Yojana નું Application Form Download કરવા ઈચ્છે છે તો નીચે આપેલી લીંક પર થી  કુંવર બાઈ નું મામેરું યોજના ફોર્મ ડાઉનલોડ કરી શકે છે.

Download Application Form pdf

kuvarbai nu mameru yojana gujarat online apply

ચાલો જાણીએ kuvarbai nu mameru yojana gujarat online apply ની સંપૂર્ણ જાણકારી.

Register Your Self

  • ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ open  https://esamajkalyan.gujarat.gov.in/  કરો.
  • ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટર થવા માટે Please Register Here link પર ક્લિક કરો
  • માંગેલી સંપૂર્ણ જાણકારી ભરી દો.
  • તમારી બધી માહિતી ચકાસીને Register બટન પર ક્લિક કરો.
  • Register બટન પર ક્લિક કર્યા બાદ એક નવું પેજ ખુલશે જેમાું તમારું નામ, લિંગ, જન્મ તારીખ તથા
    જાતી ની માહિતી હશે.

    • જો તે માહિતી બરાબર હોય તો Confirm બટન  (1) પર ક્લિક કરો.
      2. જો તે માહિતી બરાબર ના હોય તો Cancel બટન (2) પર ક્લિક કરો અને માહિતી બદલીને
      Register બટન પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન થયા બાદ તમારું UserID અને Password તમારા મોબાઈલ નુંબર પર SMS દ્વારા
    મોકલવામાં આવશે.

Login

  • Login થવા માટે તમારું UserID અને Password તથા Captcha Code ની વિગતો ભરીને Login
    બટન ઉપર ક્લિક કરો.
  • પ્રથમ વખત લોગીન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભરવાની રહેશે.
  • “ * ” કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે.
  • બધી વિગતો ભરીનેUpdate બટન પર ક્લિક કરો.

આ પણ વાંચો :- સંત સુરદાસ યોજના

Apply

  • Login થયા બાદ (પ્રથમ વખત લોગીન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભર્યા બાદ  ) તમારી
    જાતિ ને લગતી યોજનાઓ સ્ક્રીન પર દેખાશે.
  • કુંવર બાઈ નું મામેરું યોજના પર ક્લિક કરો.
  • નવું પેજ ખુલશે જેમાં યોજના ને લગતી માહિતી માંગશે જે સંપૂર્ણ ભરવાની રહેશે.
  • બધી વિગતો ભરીનેSave & Next બટન (1) પર ક્લિક કરો.
  • યોજનાને લગતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • બધી વિગતો ભરીનેSave & Next બટન (1) પર ક્લિક કરો.
  • નિયમો અને શરતો વાચીને (1) નુંબર પર ક્લિક કરો.
  • ત્યારબાદ Save Application બટન (2) પર ક્લિક કરો.
  • Save Application બટન (2) પર ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં તમારો રાજી નંબર હશે. આ અરજીની આગળની કાર્યવાહી કરવા માટે અરજી નંબર નોધી લેવા નું રાખસો.
  • અરજી પ્રિન્ટ કરવા ઈચ્છો તો પ્રિન્ટ કરી શકો છે.
  • અહિયાં kuvarbai nu mameru yojana gujarat online apply  ની પ્રક્રિયા પૂર્ણ થાય છે.

Check Application Status

  • ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ open  https://esamajkalyan.gujarat.gov.in/  કરો.
  • ‘Your Application Status’ બટન પર ક્લિક કરો.
  • અરજી નંબર અને જન્મ તારીખ નાખી ને ‘સ્થિતિ જુવો’ વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારી સામે તમારા આવેદન ની Application Status આવી જશે .

આ પણ વાંચો :- પશુપાલન યોજના ગુજરાત

Helpline Number

Sr No.
District Name
Contact Person Post
Contact Person Name
Contact Number
Address
1અમદાવાદનાયબ નિયામકશ્રી એમ. કે. સોલંકી07925501123અપના બજાર, એ-૧૦મો માળ, એમ.એસ.બિલ્ડીંગ, લાલ દરવાજા, અમદાવાદ,
અમદાવાદ – 380001
2અમદાવાદજિલ્લા સમાજ કલ્યાણ અધિકારીકુ. જે.આર.ગજ્જર07925506520જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, ચોથો માળ, અમદાવાદ,
અમદાવાદ – 380001
3અમરેલીનાયબ નિયામકઇ.ચા.આનંદબેન જે. ખાચર02792223446અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, એમ.એસ. બિલ્ડીંગ, બ્લોક-બી, ત્રીજો માળ, અમરેલી,
અમરેલી – 365601
4અમરેલીજિલ્લા સમાજ કલ્યાણ અધિકારીઇ.ચા શ્રી જે. આર. સોંદરવા02792223217સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, અમરેલી,
અમરેલી – 365601
5અરવલ્લીજિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી આર.ડી. ચાવડા02774250043જીલ્લા સેવા સદન, શામળાજી રોડ, મોડાસા,
અરવલ્લી – 383315
6અરવલ્લીનાયબ નિયામકઈ.ચા. શ્રી આર.ડી.ચાવડા02774250178અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, મોડાસા ખરીદ વેચાણ સંઘ બિલ્ડીંગની અંદર, મોડાસા સાયરા રોડ, મોડાસા,
અરવલ્લી – 383325
7આણંદનાયબ નિયામકઈ.ચા. શ્રી એ.કે.શેખ02692260439અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી, આણંદ,
આણંદ – 388001
8આણંદજિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી એ.કે.શેખ02692266262સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, જિ. આણંદ,
આણંદ – 388001
9કચ્છજિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી વી.ઓ.જોષી02832220654સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી, કચ્છ-ભુજ,
કચ્છ – 370001
10કચ્છનાયબ નિયામકશ્રી ડી.એન. ભોજગોતર02832220621અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, એમ.એસ.બિલ્ડીંગ , બ્લોક -104 / 405, ભુજ,
કચ્છ – 370001

Recent Posts

  • New BPL List 2022 | New Ration Card List Dowload PDF 2022
  • Ikhedut Portal Mobile Yojana 2022 | મોબાઈલ સહાય યોજના ગુજરાત |
  • Xweather : World’s Weather Information, Download Weather Forecast App And Other Information
  • Coolmovieshd : Bollywood, Hollywood, English, Tamil Full Movies Download Free
  • PM Kisan Yojana 2022 નું નવું લિસ્ટ જાહેર | લિસ્ટ માં તમારું નામ ચેક કરો.

Categories

  • Digital Gujarat Portal
  • E-Samaj Kalyan
  • Film Download Website
  • Gujarat
  • I Khedut Portal
  • iORA Gujarat
  • Loan Information
  • Other
  • PDF Store
  • Rajsthan
  • Scheme
  • sje.gujarat.gov.in
  • Uncategorized
  • Utar Pradesh

Pages

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
© 2022 Yojanainhindi.in | Powered by Superbs Personal Blog theme