E-Mamta Card Gujarat 2022 | મમતા કાર્ડ ની સંપૂર્ણ જાણકારી

E-Mamta Card Gujarat :- સગર્ભા સ્ત્રીની સારસંભાળ અને બાળક તંદુરસ્ત જન્મે તે માટે એક માતા અને બાળક ની સુરક્ષા કાર્ડ બનાવવા માં આવે છે આ કાર્ડ ને E-Mamta Card Gujarat તરીકે ઓળખવામાં આવે છે. સરકાર અને વિભાગ દ્વારા મમતા કાર્ડ ને સગર્ભા સ્ત્રીઓ, યુવાન માતાઓ અને બાળકો ના સારા સ્વાસ્થ્ય માટે સમજાવવા તથા તેનું પાલન કરાવવા માટે વિકસાવવામાં આવ્યું છે. આજના આ આર્ટીકલ માં અમો mamta card gujarat benefits in gujarati, Process, Online Apply, Eligibility, Documents, Helpline Number વગેરે ની તમામ જાણકારી આપવામાં આવી છે.

E-Mamta Card Gujarat શું છે ?

આપણે સૌ એ વાત થી તો વાકેફ જ છીએ કે ઘણી ગરીબ પરિવાર ની બહેનોને સગર્ભા સમયે પોતાની તથા બાળક ની સારસંભાળ કેવી રીતે રાખવી, કે પ્રસૂતિ થયા બાદ પોતાની તથા નવજાત શિશું ની સંભાળ કેવી રીતે રાખવી તેની સમજણ હોતી નથી તેથી ઘણી વાર માતા-કે બાળક બંને માથી એકાદ ને જીવ ગુમાવવાનો વારો આવે છે, અથવા નવ-જન્મેલ બાળક માં કોઈ ખોડ-ખાંપણ જોવા મળે છે, માટે સરકાર અને બાળકલ્યાણ વિભાગ તથા મહિલા કલ્યાણ વિભાગ દ્વારા પરામર્શ માં રહીને રાજ્યની દરેક સગર્ભા સ્ત્રીઓને, યુવાન મતાઓને અને નવજન્મેલ બાળકના ને પોતાનું સ્વાસ્થય કેવી રીતે રાખવી તે અંગેની સમજણ આપવા માટે E-Mamta Card Gujarat અમલમાં મૂકવામાં આવ્યું છે.

mamta card gujarat 2022

ગુજરાત 2005 થી મમતા કાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે. વર્ષ 2013-14માં કુલ 15,00,000 મમતા કાર્ડને સમગ્ર રાજ્યમાં વિતરિત કરવા માટે મંજૂર કરવામાં આવ્યા છે જેથી પરિવારોને વિવિધ પ્રકારની સેવાઓ વિશે જાણવામાં મદદ મળી શકે જે તેમને આરોગ્ય અને સુખાકારી માટે ઍક્સેસ કરવાની જરૂર છે. સ્ત્રીઓ અને બાળકોનું હોવું. આ કાર્ડ પરિવારોને આરોગ્ય અને પોષણની સ્થિતિ સુધારવા અને નાના બાળકોના વિકાસ માટે સતત નિર્ણય લેવાની શક્તિ આપે છે. E-Mamta Card Gujarat ને એક રસીકરણ કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ કાર્ડમાં સગર્ભા સમયે અને પ્રસૂતિ બાદ માતાની તથા બાળક ને કઈ રસી આપવી અને કેટલા સમયે કેટલા ડોજ આપવા તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે. અને આ બધી પ્રક્રિયા બાદ 6,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે.

પાલક માતા પિતા યોજનાસગર્ભા સ્ત્રી સહાય યોજના

Mamta Card Gujarat Benefits

  • સગર્ભા સમયે પ્રસૂતિ પહેલા માતાની આંગણવાડી કાર્યકરો દ્વારા સારી રીતે સારસંભાળ લેવામાં આવે છે.
  • ટાઈમસર જરૂરી રસીઑ આપવામાં આવે છે.
  • પ્રસૂતિ બાદ બાળક ની અને માતાની પૂરતી સારસંભાળ રાખવા માટે ની સમજ આપવામાં આવે છે.
  • બાળક ને વિવિધ જરૂરી રસિઑ આપવામાં આવે છે.
  • પ્રસૂતિ બાદ માતાની સંભાળ રાખવા માટે સહાય આપવામાં આવે છે.
  • સહાય ની રકમ 6,000 રાખવામા આવે છે.

mamta card gujarat 2022

Mamta Card Gujarat eligibility

  • સગર્ભા મહિલા 
  • ગુજરાત ની રહેવાસી
  • 18 વર્ષ કે તેથી વધુ ની ઉમર
  • આ મમતા કાર્ડ આંગણ વાડી કેન્દ્ર ની કાર્યકર્તા દ્વારા આપવામાં આવે છે.

Mamta Card 6000 Sahay Documents

  • સગર્ભા સ્ત્રી નું આધાર કાર્ડ
  • પતિ નું આધાર કાર્ડ
  • BPL નો દાખલો
  • બાળક ના જન્મ નો દાખલો
  • માતા નું બેન્ક પાસબૂક
  • રૅશન કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માતાના 2 પાસપોર્ટ સાઇટ ફોટો
  • મમતા કાર્ડ ની નકલ

mamta card gujarat 2022

Mamta Card in Gujarati pdf

મમતા કાર્ડ ની pdf ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો. :- ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published.