Pradhan Mantri Mudra Loan Yojana 2022 | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના |

pradhan mantri mudra loan yojana 2022 | pradhan mantri mudra loan yojana customer care number | प्रधान मंत्री मुद्रा लोन योजना इन हिंदी | pradhan mantri mudra loan yojana online apply | pradhan mantri mudra loan yojana application form | pradhan mantri mudra loan yojana sbi | pradhan mantri mudra loan yojana 2022 apply online | pradhan mantri mudra loan yojana 2022 | pradhan mantri mudra loan yojana wikipedia |

ભારત દેશ માં ઘણા લોકો એવા છે કે જેમની પાસે નવા નવા કામ કરવાની આવડત તો છે પરંતુ ગરીબાઈ કે પૈસા ન હોવાને કારણે તેઓ નવો વ્યવસાય કે ધંધો શરૂ ન કરી શકતા હોવાને કારણે વધુ ગરીબ બનતા જાય છે, તેમની ગરીબી ને કારણે કોઈ સગા સબંધી પણ તે લોકો ને નવો ધંધો શરૂ કરવા માટે ઉછીના પૈસા આપવા તૈયાર નથી થતાં. આ બધી સમસ્યાઓ નું નિરાકરણ લાવવા અને ગરીબ લોકો કે જેઓ પાસે આવડત છે પરંતુ ગરીબાઈ અને પૈસાના અભાવને કારણે નવો વ્યવસાય ધંધો કે જેમાં પોતે પારંગત છે તે શરૂ કરી શકતા નથી તેમના માટે ભારત સરકાર દ્વારા Pradhan Mantri Mudra Loan Yojana 2022 ને શરૂ કરવામાં આવી છે.

ભારત સરકાર ની આ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અંતર્ગત ભારત ના કોઈ પણ નાગરિક ને નવો ધંધો શરૂ કરવા માટે અંકે 10 લાખ રૂપિયા સુધી ની લોન આપવામાં આવે છે.અમારા દ્વારા આ આર્ટીકલ ના માધ્યમ થી Pradhan Mantri Mudra Loan Yojana 2022 વિષે ની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે, આ માહિતીમાં મુદ્રા લોન યોજના વિષે, કેટલી લોન મળશે, કોને લોન મળશે, લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો, લોન કઈ બેન્ક માં મળશે, દસ્તાવેજો જમા કરાવ્યા બાદ ક્યારે લોન મળશે, ક્યાં ક્યાં વ્યવસાયો કરવા માટે આ લોન મળશે, ક્યાં વ્યવસાય કરવા માટે કેટલી લોન મળશે, ઓનલાઈન આવેદન કેવી રીતે કરવું, લોન નું વ્યાજ કેટલું આવશે, તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ Pradhan Mantri Mudra Loan Yojana 2022 વિષે.

Pradhan Mantri Mudra Loan Yojana

 

Short Details About Pradhan Mantri Mudra Loan Yojana 2022

યોજના નું નામ Pradhan Mantri Mudra Loan Yojana 2022 | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના |
કોના દ્વારા શરૂ કરવા માં આવીભારત સરકાર દ્વારા
ક્યારે શરૂ કરવામાં આવી2015 માં
હેતુગરીબ વ્યક્તિઓ ને નવો વ્યવસાય શરૂ કરવા માટે લોન આપી ને પ્રોત્સાહન આપવાનો
લાભાર્થીભારત નો કોઈ પણ નાગરિક
મળવા પાત્ર લાભનવો વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધી ની લોન
આધિકારિક વેબ સાઇટhttps://mudra.org.in/

આ પણ વાંચો :-

શું છે પ્રધાન મંત્રી મુદ્રા લોન યોજના ?

ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.08/04/2015 ના રોજ મધ્યમ વર્ગ ના અને ગરીબ વર્ગ ના લોકો કે જેમને નવો ધંધો શરૂ કરવો છે પરંતુ પૈસા ના અભાવ ને કારણે શરૂ કરી શકતા નથી તેમના માટે Pradhan Mantri Mudra Loan Yojana 2022 શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ભારત ના કોઈ પણ નાગરિક ને પોતાનો નવો ધંધો શરૂ કરવા માટે ભારત સરકાર રૂપિયા 10 લાખ સુધી ની લોન આપશે. આ લોન ભારત સરકાર દ્વારા નક્કી કરેલ બેન્કો દ્વારા આપવામાં આવશે. Pradhan Mantri Mudra Loan Yojana Bank List નીચે આપેલ છે. ભારત સરકાર ની આ PM Mudra Loan Yojana અંતર્ગત અત્યાર સુધી માં કુલ 10.17 કરોડ લાભાર્થીઓ ને 4.53 લાખ કરોડ રૂપિયા ની લોન આપવામાં આવેલ છે.

Pradhan Mantri Mudra Loan Yojana 2022

PM Mudra Loan Yojana અંતર્ગત આપવામાં આવતી લોન

ભારત સરકાર ની PM Mudra Loan યોજના અંતર્ગત લોન ને ત્રણ ભાગો માં વિભાજિત કરી દેવામાં આવેલ છે, જે ત્રણેય વિભાગો નીચે મુજબ છે.

  1. શિશુ લોન : Pm Mudra Shishu Loan (શિશુ લોન) અંતર્ગત 50,000 રૂપિયા સુધી ની લોન આપવામાં આવશે.
  2. કિશોર લોન :- Pm Mudra Kishor Loan (કિશોર લોન) અંતર્ગત 50,000 રૂપિયા થી લઈ ને 5 લાખ સુધી ની લોન આપવામાં આવશે.
  3. તરુણ લોન :- Pm Mudra Tarun Loan (Tarun Loan) અંતર્ગત 5 લાખ રૂપિયા થી લઈ ને 10 લાખ રૂપિયા સુધી ની લોન આપવામાં આવશે.

Mudra Loan Yojana ક્યાં ક્યાં રાજ્યો માં શરૂ કરવામાં આવેલી છે?

ભારત સરકાર દ્વારા ગરીબો ન હિત માટે શરૂ કરવામાં આવેલી Mudra Loan Yojana 2022 દરેક રાજ્યો માં શરૂ કરવામાં આવેલ નથી પરંતુ અમુક સીમિત રાજ્યો પૂરતી જ શરૂ કરવામાં આવેલી છે, માટે આ યોજનામાં લાભ માત્ર જે તે નક્કી કરેલ રાજ્યના લોકો જ મળવી શકે છે. નક્કી કરેલ રાજ્યો ની યાદી નીચે મુજબ છે.

  1. દિલ્હી
  2. હરિયાણા
  3. ગુજરાત
  4. પંજાબ
  5. કેરલ
  6. મહારાષ્ટ્ર
  7. તેલંગાણા
  8. ઉતરપ્રદેશ
  9. બિહાર
  10. જમ્મુ કશ્મીર
  11. મધ્ય પ્રદેશ 
  12. રાજસ્થાન
  13. કર્ણાટક
  14. તામિલનાડું
  15. પશ્ચિમ બંગાળ
  16. આસામ
  17. આંધ્ર પ્રદેશ
  18. ઓડિશા

ક્યાં વ્યવસાય શરૂ કરવા માટે લોન મળશે?

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી Pradhan Mantri Mudra Loan Yojana 2022 અંતર્ગત નીચે મુજબ ના વ્યવસાયો શરૂ કરવા માટે લોન આપવામાં આવશે.

  1. વેપાર (બાંધકામ)
  2. દૂધ ડેરી બનાવવા માટે 
  3. પશુ ચારા માટે
  4. Unisex સલૂન બનાવવા માટે
  5. બેકરી બનાવવા માટે
  6. પાન પાર્લર બનાવવા માટે
  7. લોટ દળવાની ચક્કી ની દુકાન બનાવવા માટે
  8. રેડિમેડ અને ગારમેન્ટ ની દુકાન બનાવવા માટે
  9. ચાદર અને તકીયા ની દુકાન બનાવવા માટે
  10. પેંડલ રિક્ષા ખરીદવા માટે
  11. સાયકલ રિપેરિંગ ની દુકાન બનાવવા માટે
  12. મોબાઈલ ની દુકાન બનાવવા માટે
  13. વિક્રેતા શોપ બનાવવા માટે 

Pradhan Mantri Mudra Loan Yojana

Pradhan Mantri Mudra Yojana અંતર્ગત Loan આપતી Bank List

Pradhan Mantri Mudra Yojana અંતર્ગત Loan નીચે મુજબ ની બેન્કો આપે છે.

  • Bank Of Baroda
  • Canera Bank
  • Central Bank Of India
  • Dena Bank
  • Digambar Finance
  • Kerala Gramin Bank
  • JAmmu And Kashmir Bank
  • Punjab National Bank
  • State Bank Of India
  • ICICI Bank
  • Sindicate Bank

Pradhan mantri mudra loan yojana online apply

જો કોઈ પણ લાભાર્થી કે વ્યક્તિ ને ભારત સરકાર ની Pradhan mantri mudra loan yojana 2022 અંતર્ગત નવો વ્યવસાય શરૂ કરવા માટે લોન લેવી છે અને online apply કરવા માંગે છે તો આ લોન માટે આવેદન પ્રક્રિયા ને ઓફલાઇન રાખવામા આવી છે, માટે કોઈ પણ વ્યક્તિ લોન લોવા માટે Pradhan mantri mudra loan yojana online apply કરી શકસે નહીં, માટે કોઈ પણ વ્યક્તિ ને મુદ્રા લોન યોજના અંતર્ગત લોન લેવી છે તો ઉપર મુજબ ની બેન્કો ની શાખામાં રૂબરૂ જવા નું રહેશે.

Leave a Comment

Your email address will not be published.