નમસ્તે દોસ્તો ! આપણે જાણીએ છીએ કે કોઈ પણ મિડલ ક્લાસ વ્યક્તિ ને કે કોઈ ગરીબ વ્યક્તિ ને નવો વ્યવસાય શરૂ કરવો ખૂબ જ કઠિન બાબત છે, પરંતુ ગુજરાત સરકારે મિડલ ક્લાસ અને ગરીબ વ્યક્તિઓ પણ પોતાનો ખુદ નો ધંધો કે વ્યવસાય શરૂ કરી શકે તે માટે ગુજરાત રાજ્યમાં Shree Vajpayee Bankable Yojana ને શરૂ કરી છે,
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નવો વ્યવસાય શરૂ કરવા માટે 8 લાખ રૂપિયા સુધીની નાણાંકીય લોન આપવામાં આવશે. અને તેના પર ગુજરાત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. અમારા દ્વારા ગુજરાત સરકાર ની Shree vajpayee bankable yojana details in gujarati વિષેની સંપૂર્ણ જાણકારી આ આર્ટીકલ ના માધ્યમ થી આપવામાં આવી છે.
Details About Shree Vajpayee Bankable Yojana Gujarat
[table id=1 /]
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય
ગુજરાત સરકાર દ્વારા બેરોજગારી ને નાથવા માટે શરૂ કરવામાં આવેલી Shri Vajpayee Bankable Yojana અંતર્ગત જે લોકોમાં વ્યવસાય કરવાની આવડત તો હોય છે પરંતુ મિડલ ક્લાસ અને ગરીબ પરિવારમાથી બિલોંગ કરતાં હોવાને કારણે અને નાણાંના અભાવના કારણે પોતાનો વ્યવસાય કરી શકતા નથી અને કોઈ બેન્કો દ્વારા તેઓને લોન પણ આપવામાં આવતી નથી એટલા માટે શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ના માધ્યમથી નક્કી કરેલી બેન્કો દ્વારા આવા લોકો ને લોન અથવા ધિરાણ આપવામાં આવશે અને તે ધિરાણ કે લોન પર ગુજરાત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. જેથી આવેદક ને લોન લેવામાં પણ સહેલાઈ રહેશે અને પરત ભરવામાં પણ સહેલાઈ રહેશે. અમારા દ્વારા આ આર્ટીકલ માં bajpai loan details in gujarati ની જાણકારી આપી છે.
બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા
- ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
- સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
- વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
ધિરાણની રકમ ઉપર સહાયના દર
આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.
વિસ્તાર | જનરલ કેટેગરી | અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ |
ગ્રામ્ય | ૨૫% | ૪૦% |
શહેરી | ૨૦% | ૩૦% |
સહાયની મહત્તમ મર્યાદા
ક્રમ | ક્ષેત્ર | સહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં) | ||
૧ | ઉદ્યોગ | ₹.૧,૨૫,૦૦૦ | ||
૨ | સેવા | ₹.૧,૦૦,૦૦૦ | ||
૩ | વેપાર | જનરલ કેટેગરી | શહેરી | ₹.૬૦,૦૦૦ |
ગ્રામ્ય | ₹.૭૫,૦૦૦ | |||
રીઝર્વ કેટેગરી | શહેરી/ ગ્રામ્ય | ₹.૮૦,૦૦૦ | ||
નોંધ: અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઇ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ₹.૧,૨૫,૦૦૦/- રહેશે. |
મળવા પાત્ર સહાય
અ.નં | Sector | વિસ્તાર | કેટેગરી | લોન ની રકમ | સબસિડી % માં | મળવા પાત્ર સબસિડી |
1 | ઉધોગ | શહેરી | जनरल | 8.00 lakh | 20% | 1,25,000 |
Sc/st/obc | 8.00 lakh | 30% | ||||
ગ્રામીણ | General | 8.00 lakh | 25% | |||
Sc/st/obc | 8.00 lakh | 40% | ||||
2 | સેવા | શહેરી | General | 8.00 lakh | 20% | 1,00,000 |
Sc/st/obc | 8.00 lakh | 30% | ||||
ગ્રામીણ | General | 8.00 lakh | 25% | |||
Sc/st/obc | 8.00 lakh | 40% | ||||
3 | વેપાર | શહેરી | General | 8.00 lakh | 20% | 60,000 |
Sc/st/obc | 8.00 lakh | 30% | 80,000 | |||
ગ્રામીણ | General | 8.00 lakh | 25% | 75,000 | ||
Sc/st/obc | 8.00 lakh | 40% | 80,000 |
Eligibility Of Shree Vajpayee Bankable Yojana Gujarat
- લોન લેનાર વ્યક્તિ ની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 65 વર્ષ સુધી ની હોવી જોઈએ.
- આવેદક ઓછા માં ઓછું 4 પાસ હોવો જોઈએ.
- આવેદક પાસે વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.
- વાજપાઈ લોન યોજનામાં કોઈ આવકમર્યાદા રાખવામા આવેલ નથી.
આ પણ વાંચો :-
- ગુજરાત સરકાર ની નવી ૨૦૨૨ ની સબસીડી યોજનાઓ
- કોઈ પણ બેંક માં લોન સરળતા થી મેળવવાની રીત
- કોઈ પણ જાત ના વ્યાજ વગર લોન મેળવો.
Vajpayee Bankable Yojana Gujarat Form PDF
ગુજરાત સરકાર ની વાજપાઈ બેંકેબલ લોન યોજના અંતર્ગત લોન અને સબસિડી મેળવવા ઇચ્છુક વ્યક્તિઓ આ યોજના અંતર્ગત લોન આપવા માટે નક્કી કરેલી બેન્ક માં જઈ ને પણ આ યોજના નું એપ્લીકેશન ફોર્મ મેળવી શકે છે. અને જો બેન્કમાં ન જવું હોય તો નીચે આપેલી લિન્ક પર ક્લિક કરી ને અમારી વેબસાઇટ ના માધ્યમ થી પણ Shree Vajpayee Bankable Yojana Gujarat Form PDF ના રૂપ માં ડાઉનલોડ કરી ને પ્રિન્ટ કરી શકે છે.
Vajpayee Bankable Yojana Bank List
- Bank Of Baroda
- State Bank Of India
- ICICI Bank
- HDFC Bank
- Dena Bank
- Sahkari Bank
Vajpayee Bankable Yojana contact number & Helpline
ગુજરાત ની કોઈ પણ વ્યક્તિ ને કે જેને ગુજરાત સરકાર ની વાજપાઈ બેંકેબલ લોન યોજના અંગેની કોઈ ફરિયાદ કે માહિતી ની જરૂર છે તો નીચે જણાવેલ લિન્ક પર ક્લિક કરી ને કે www.cottage.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ને સંપર્ક મેનૂ માં ક્લિક કરીને મદદ મેળવી શકો છો.
- Direct Link :- Vajpayee Bankable Yojana contact number & Helpline