I Khedut Tadpatri Sahay Yojana : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો ના હિત માટે અવારનવાર નવી યોજનાઓ શરૂ કરવામાં આવે છે, અને આ યોજનાઓ ની સીધી સહાય ખેડૂતો ને મળે તે માટે સરકાર દ્વારા Ikhedut Portal શરૂ કરવામાં આવ્યું છે. આ Ikhedut Portal ના માધ્યમ થકી ખેડૂત સરકાર દ્વારા નવી યોજના યોજનાઓ માં ઓનલાઈન ઘરે બેઠા આવેદન કરી શકે છે અને સહાય મેળવી શકે છે, આજના આ આર્ટીકલ માં Ikhedut Portal ની Tadpatri Sahay Yojana Sarkari Yojana Gujarat વિષે સંપૂર્ણ જાણકારી મેળવીશું.
તાડપત્રી સહાય યોજના ની ટૂંક માં માહિતી
યોજના નું નામ | તાડપત્રી સહાય યોજના | Tadpatri Sahay Yojana Sarkari Yojana Gujarat |
ક્યાં શરૂ કરવા માં આવી | ગુજરાત રાજ્યમાં |
મળવા પાત્ર લાભ | તાડપત્રી ખરીદવા માટે 1275 થી 1875 રૂપિયા સુધી ની સહાય |
લાભાર્થી | ખેડૂત ભાઈઓ |
ઉદેશ્ય | પાક ને વરસાદ થી રક્ષણ આપવા માટે તાડપત્રી વિતરણ |
આવેદન પ્રક્રિયા | ઓનલાઈન Ikhedut Portal ના માધ્યમ થી |
આવેદન કી અંતિમ તારીખ | 21/03/2022 |
Tadpatri Sahay Yojana Sarkari Yojana Gujarat
આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂત ભાઈ માટે એક તાડપત્રી કેટલી જરૂરી છે, તાડપત્રી ચોમાસા માં વરસાદ થી રક્ષણ આપવા માટે, પાક ને થ્રેસર દ્વારા કઢાવવા માં આવે ત્યારે, એક જગ્યા એ થી બીજી જગ્યા એ લઈ જવા માટે પણ તાડપત્રી ખેડૂત ને ખૂબ જ મદદરૂપ નીવડે છે, પરંતુ ઘણા ખેડૂતો એવા છે કે ગરીબી ને કારણે અને પૈસા ન હોવાને કારણે એક તાડપત્રી પણ ખરીદી શકતા નથી અને પોતાના મહેનત કરીને ઉગાડેલા પાક નું રક્ષણ કરી શકતો નથી, માટે ગુજરાત સરકાર દ્વારા આવા ખેડૂતો ના પાક ને રક્ષણ આપવા અને તેમના જીવન માં કઈક સારો સુધાર આવે તે માટે તાડપત્રી સહાય યોજના શરૂ કરી છે, ગુજરાત સરકાર ની I Khedut તાડપત્રી સહાય યોજના Sarkari Yojana Gujarat અંતર્ગત ગરીબ ખેડૂતો ને પોતાના પાક ના રક્ષણ માટે તાડપત્રી ખરીદવા માટે 1275 થી લઈ ને 1875 સુધી ની સહાય આપવામાં આવશે.
મળવાપાત્ર લાભ
ગુજરાત સરકાર દ્વારા ગરીબ ખેડૂત ભાઈઓ માટે શરૂ કરવામાં આવેલી I Khedut Tadpatri Sahay Yojana Sarkari Yojana Gujarat અંતર્ગત ખેડૂત ને તાડપત્રી ખરીદવા માટે સહાય આપવામાં આવશે, જેમાં અનામત જ્ઞાતિના ખેડૂત ને તાડપત્રી નીખરીદ કિમત ના 75% અથવા 1875 રૂપિયા બંને માથે જે ઓછા હોય તે અને બીજી જ્ઞાતિ ના ખેડૂતઓ ને તાડપત્રી ની ખરીદ કિમત ના 50% કે 1250 રૂપિયાની સહાય આપવામાં આવશે.
આ પણ વાંચો :-
- મફત છત્રી યોજના માં આવેદન કરો હાલ જ.
- પશુપાલન યોજના નું આવેદન ફોર્મ ડાઉનલોડ કરો
- એક ગાય ના નિભાવ માટે પ્રતિ મહિને 900 રૂપિયાની સહાય મેળવો
કોને સહાય મળશે
- ગુજરાત રાજ્ય નો રહેવાસી હોવો જોઈએ.
- ખેડૂત હોવો જોઈએ.
- ગરીબ ખેડૂત હોવો જોઈએ.
- જમીન ધરાવતો હોવો જોઈએ.
- આના પહેલા આ યોજનમાં સહાય ન મેળવેલી હોવી જોઈએ.
આવેદન માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- બેન્ક ખાતા ની પાસબૂક
- 7/12 ના ઉતારા
- મોબાઈલ નંબર
- તાડપત્રી ખરીદ્યા નું બિલ
Online Application Process
- https://ikhedut.gujarat.gov.in પર જાઓ.
- “યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરો.
- “બાગાયતી યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરો.
- તાડપત્રી સહાય યોજના પર ક્લિક કરો.
- માંગવામાં આવેલી જાણકારી ભરી દો.
- દસ્તાવેજો અપલોડ કરી દો.
- આવેદન ને સબમિટ કરી દો.
thankyu sir
Verry good
Good