Teka na Bhav Online Registration Gujarat 2022 | ટેકાના ભાવ ઓનલાઈન રજીસ્ટ્રેશન

Teka na Bhav Online Registration :- નમસ્તે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ને હવે એવી તક આપવામાં આવે છે કે તેઓ મગફળી, ચણા, બાજરો, ડાંગર, રાયડો, તુવેર, જીરું, મગ, અડદ, સોયાબીન, કપાસ વગેરે જેવા પાકો ને હવે ટેકા ના ભાવે વહેચી શકશે, પરંતુ આ માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વેબસાઇટ ના મધ્યમ થી Teka na Bhav Online Registration કરવાનું રહેશે ત્યારે જ ખેડૂત ટેકા ના ભાવે પાક નું વેચાણ કરી શકશે. આ આર્ટીકલ માં અમોએ કોઈ પણ પાક ટેકાના ભાવે વેચવા માટે Teka na Bhav Online Registration કેવી રીતે કરવું તેની જાણકારી આપીશું.

ટેકાના ભાવ એટલે શું ?

ટેકાના ભાવ ને MSP ભાવ એટલે કે લઘુતમ ટેકાના ભાવ કહેવામા આવે છે. આ ભાવ પાક નું જ્યારે વાવેતર કરવાની સિઝન આવે ત્યારે જ CACP દ્વારા નક્કી કરી લેવામાં  આવે છે. અને ત્યાર પછી સરકાર દ્વારા એક લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. અને તે જ ભાવ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતો ને આપવામાં આવે છે. કોઈ પણ માર્કેટ યાર્ડ સરકાર દ્વારા નક્કી કરેલ ટેકાના ભાવ થી નીચા ભાવે ખરીદી ના કરી શકે. આ માટે દરેક ખેડૂત ને વાવેતર પહેલા સરકાર દ્વારા નક્કી કરેલી વેબસાઇટ પર સમયમર્યાદા માં Teka na Bhav Online Registration કરવાનું રહે છે, Teka na Bhav Online Registration Process નીચે આપેલી છે.

Teka na Bhav Registration માટે જરુરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર
  • 7/12 8 a ના ઉતારા
  • બેન્ક પાસબૂક

Teka na Bhav Online Registration

  • સૌ પ્રથમ fpp.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
  • જમણી બાજુ ના કોર્નર માં Login બટન પર ક્લિક કરો.
  • User Name અને Password નાખો.
  • કેપચા કોડ નાખી ને Login બટન પર ક્લિક કરો.
  • Teka na Bhav Online Registration
  • ડાબી બાજુના કોર્નર માં Farmer Registration બટન પર ક્લિક કરો.
  • ખેડૂત ને જે પાક ટેકાના ભાવે વેચવો હોય તે પાક ને સિલેક્ટ કરી ને તેમાં ખેડૂત નું રજીસ્ટ્રેશન કરો.
  • તમામ દસ્તાવેજ અપલોડ કરો.
  • અને ઉપરોક્ત તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ Submite બટન પર ક્લિક કરી ને સબમિટ કરી દો.
  • Teka na Bhav Online Registration ની કામગીરી પૂરી થઈ.

Leave a Comment

Your email address will not be published.